SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સીતા સતીની સજઝાયો ૧૯૭૩ માણેકવિજય કહે મમતા ત્યાગી સખી ! વેદન કરૂં પાય લાગી સતી સીતાએ પાય જ લાગી..... ૧૪ [૨૫૦૫] દશરથ નરવર રાજી નયરી અયોધ્યા કંછ તસ નંદન કુલ દીવ શ્રી રઘુપતિ ગુણવંત દશરથનંદન ત્રિજગવંદન જનકપ દુહિતા વરી પૂર્વસંચિત કર્મયોગે પદમ પુણતા વન પુરિ વનવાસ પામ્યા રામસીતા શીલગુણ નિકલંક એ અતિરૂપ દેખી હરી રાવણ ચઢો તાસ કલંક એ.... અનુક્રમિ નયરી પધારીયા રઘુપતિ હરખ વિખવાદાજી સીતા નારી સુલક્ષણી પિણ બહુ લેક અપવાદળ લેક બક તણું સવે મુખ સદા ઉઘાડા રહે મહે અને મજજન કરે સીતા રામ રાજાને કહે કંત વચન પ્રમાણુ કરતી હીયે હરખી મેથુલી એ ધીજ મુજને પિઉ કરાવો તે સુઝ મન પૂર્વે રલી... રામ સીતાને ધીજ કરાવે રે તાનસે ગજ ખાઈ જણાવે રે બહુ ચંદન અગર અણાવે તેણે કરિ ખાઈ ભરાવે રે ધૃત મધુરસ કરિ સીંચાવે રે તવ વિશ્વાનર પ્રજલાવે રે પ્રગટી તિહાં અને પ્રચંડા રે સંવાદ કરે બ્રહ્મડા રે.. અતિરક્તવરણ વિકરાલા રે ઝડપીડ તરૂઅર ડાલા રે તસ તાપ ન સહિ જાયે રે તે હુતાશન કિમ સહેવાય છે. સીતા તિણ અવસર આવે છે અતિ આનંદ અંગ ન ભાવે રે કહેતાં એ લોક ન બીહે રે પરનર સતવંત ન ઈહૈ રે.... ૪ રહી દેય કર સીસ વિલાઈ રે સાંભળી સહુ ભાઈ રે જે રઘુપતિ વિણ દેહ વિટાલિ રે તે તન કરો રાખ પ્રજાલી રે... પ. સુર કિન્નર સંમુખ સંપાઈ રે કરિ સૂધ શીલ સખાઈ રે નવકાર ગણુંતી ગાઢ રે જાણે જલથી નાહે ટાઢ રે... ઇંદ્રાદિક સુર નર બેલે રે તમ કંચન કમલ જ હાર્વે રે દીસે અગનિકુંડ જલ ભરિયે રે શીલ પક્ષ તણે જાણે દરીયે રે.. ચિહું દિલ પસતી વેલ રે હંસ ચાવાક કરે કેલ રે જે સતી શિરોમણિ સાચી રે જવ જેહની કીતિ જાચી રે. ૮
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy