SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૧ સીતા સતીની સજઝા મેરૂ મહીધર કામ તજે જે પથર પંકજ ઉગે -જલધિ જે મર્યાદા મૂકે પાંગળો અંબર પૂગે અડશો ૨ તો પણ તું સાંભળીને રાવણ નિએ શીયલ ન ખંડું પ્રાણ અમારા પરલોક જાયે તે પણ સત્ય ન ઈડું છે. કુણ મણીધર મણી લેવાને હૈડે વાલે હામ સતી સંગાથે નેહ કરીને કહે કુણ સાધે કામ... પરદારાનો સંગ કરીને આખર કાણુ ઉગરીયે 'ઉંડુ(ફડ કહું) તો તું જેને આલેચી સહી તુજ દા'ડે ફરીયે... ૫ જનકસુતા હું જગ સહુ જાણે ભામંડલ મુજ ભાઈ દશરથનંદન શિર છે સ્વામી લક્ષમણ કરશે લડાઈ.. છે ? હું ઘણયાતી પિયુ ગુણ રાતી હાથ છે મારે છાતી રહે અળગે, તુજ વયણે ન ચળું ક્રાં કુળે વાહ(યે) છે કાતી... , ૭ ઉદયરતન કહે ધન્ય એ અબળા સીતા જેનું નામ સતી માંહે શિરામણી કહીએ નિત્ય નિત્ય હેજે પ્રણામ... , ૮ [ ૨૫0૩] ઝળહળતી બળતી ઘણું રે લોલ જવાળે વાળા અપાર રે, સુજાણુ સીતા જાણે કે શું કુલીયા રે લેલ રાતા ખેર અંગાર રે , સતીયાણે પરિમાણ રે સુજાણ સીતા ધીજ કરે સીતા સતી રે લ... ૧ સતીઓના ગુણ ગાવતા રે લોલ આનંદ અત્યંત થાય છે અ લક્ષમણરામ ખડા તિહાં ૨, નીરખે રાણા રાય રે , ધીજ ૨ સ્નાન કરી નિર્મલ જ રે, પાવક પાસે આય રે ઉભી જાણે સુરાંગના રે , અનુપમ રૂ૫ દેખાય રે આવ્યા(મીલ્યા) નરનારી ઘણું રે, ઉભા કરે (હાયહાય-પકાર) રે, ભસ્મ હશે ઈણ આગમાં રે, રામ કરે છે અન્યાય રે.. , રામ(રાઘવ) વિના વાંછો હુવેર, સુપને અવર નર કોઈ રે , તે મુજ અગ્નિ પ્રજાળો રે, નહિંતર પાણી હેય રે , એમ કહી પેઠી આગમાં રે , તુરત થયે અગ્નિ નીર રે , જાણે કહ જળસેં ભર્યો રે , ઝીલે ધર્મશું ધીર રે... , દેવ સુમવૃષ્ટિ કરે રે એહ સતી શિરદાર રે સીતા ધીજે પાર ઉતરી રે , શાખ ભરે છે સંસાર રે... , રળીયાત મન સહક થયા રે, સઘળે થય ઉછરંગ રે છે હમણ-રામ ખુશી થયા ૨ સીતા શીયલશું રંગ રે.... , , ૮
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy