SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૩ ધન , શ્રેણીક રાજની સજઝાએ રાણી રાયને બેલીને હસી. થારા ગુરૂની વાત જ ઈસી ઈસ્યાં ગુરૂ થારા મહારાજ ! પર નારી શું કરે અકાજ રાજા મુખ નીચે ઘાલીયે રાણી સમકિત સન્મુખ કી ધન ધન હે મોટા ઋષિરાજ ધર્મતણી થાં રાખી લાજ ૧૩ એક દિન રાજા વનમાં જાય મુનિ અનાથી દેખા તિણ ડાય પૂછી વૃત્તાંત ને સુણી ધર્મ મિથ્યાતતણે તિહાં ભાંગ્યો ભર્મ. ૧૪ સમકિત પામ્યો તેની પાસ ઉત્તરાયયને જે જે ખાસ પાંચ પ્રકારે કુગુરૂ વળી અવંદનીય ભાખ્યા કેવળી. એક અધિકારે સમકિત દઢ કરે તેથી નિચે શિવપદ વર સરિ રાજેદ્રની એહ છે વાણ ધન ધન પ્રાણી તે ગુણખાણું. ૧૬ રૂચિપ્રમોદે સમકિત લહી ધન મુનિસમ શેભા કહી સર્વ ધર્મને સમકિત સાર નિશ્ચય પામે મેક્ષ દુવાર.. [૨૩૪૫] દૂહાઃ હવે ઈશુ અવસર અન્યદા આવ્યા શ્રી વર્ધમાન શીતકાળ ઋતુ છે તદા ધરતા ભવિજન ધ્યાન શ્રેણીક અંતે ઉર સહિત પરવરીયા પરિવાર વંદન પહુતો જિન ભણી સફળ કરણ અવતાર.... વળતાં એક મુનિ પેખીયે સરોવર કેરી પાળ વાસર ઘેડે જાણીને કાઉસગ્ગ રહ્યો નિહાળ... રાજ રાણું ભાવશું વાંવા મુનિવર પાય સંધ્યાયે ઘરે આવીયા સહુ કે' હર્ષત થાય. સુંદર મંદિર આપણે કરતાં કેલિ નિશંક રાજા રાણું ચલણ પિતૃપા એક પલંગ ઢાળઃ રાજા શ્રેણી પોઢ મંદિરે રે રાણી ચલણું કેરે સાથ રે નિદ્રાવશ રાણું નવિ લેખ રે સોડબાહિર રહી ગયો હાથ રે રાજા૧ શીત કર કર્યો અતિ ઘણે રે ઝબકી જાગીને કહે એમ રે તે કિમ હશે? પ્રીતમ એમ સુણે રે ચિંતે શ્રેણીક મનમાં તેમ રે.... , ૨ અસતીને મન માંહે કુણુ વસે રે ચંચળ ચિત્ત નારીને હેય રે વાયસ કદી ન હવે નિમેળે રે દેખે પંચામૃતશું ધેય રે... , ૩ અંતે ઉર પરજાલણ ભણું રે દે મંત્રી સરને આદેશ રે નરપતિ પહેતા શ્રીજિન વાંદવા રે કહે મંત્રીને મરવેશ રે... ઇ ૪
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy