SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૨ સઝાયાદિ સંપ્રદ નવિ દેખે કઈ ગુજજ રાજા થયે અબુજજ એકદિન રમવા નીસર્યોછ..ર૧ વનમેં મંદિર એક કાઉસગ રહ્યો મુનિ દેખ ,, વેશ્યા આણુ તિ સમેજી.રર વાલી મંદિરમાંહિ દીને તાળા ત્યાંહિ , રાજા આવાસે ગઇ. ૨૩ કાઉસગ્ગ પારીમુનિરાય જાણ્યો સવિ અભિપ્રાય, જેતણી હાંસી હસે. ૨૪ અવસર આયા ક૫દ કરે મુનિવેષ પલટ્ટ , સર્વ કુશલ વેતાંબરાજી...૨૫ [૨૩૪૪] દૂહા: મુનિવર મનમેં ચિંતવે જાલા ગુંથી રાય લબ્ધિ ઈહ નહિ ફેરવશું તે ધર્મની હાની થાય. લબ્ધિ ફોરવી મુનિ કી વિસ્તાર અગ્નિ લગાઈ તેણીવાર ભભૂત બનાઈ ચાળી અંગ બન બેઠો બા નિધીંગ... સિંગી જટા બનાઈ મજબૂત બન બેઠા જોગી અવધૂત સિંદૂર ટીકી અખિયાં લાલ બિછાઈ બેઠે ચિત્રાની ખાલ હાથ કમંડલ પગે પાવડી છેલી જટા બનાઈ બેવડી દ્રાક્ષની માજ લેહને કહે આગળ લઇ બેઠે લાખને ઘડે. મુંજ કદર કાષ્ઠ લંગોટ વળી બનાયા ભભૂતના ગોટ વિજ્યા કંડીને ત્રિદંડી લોહ તો કીધે ચિપી... વલ્કલચિરીની વિંટી છાલ ઓઢી બેઠો ચિત્રાકી ખાલ ધગ ધગ ધૂણી ધીખાઈ તામ ચલમ તમાકુ મેલ્યા ઠામ... અડગ હોય જબ માંડયો જાપ અલખ જગાવી બોલ્યા આપ મુજથી અળગી રહેજે નાર રખે કાયા હવે તારી હાર... થર થર ધ્રુજે વેશ્યા નારા કઠીનરંદ મુજ લાગ્યો લાર જે હવે નીકળું દેરા બહાર તો હું આવી નવે અવતાર રાજારાણુને બોલી થારા ગુરૂને ચરિત્ર જુઓ વેશ્યા ઘાલી મંદિરમાંહિ પ્રત્યક્ષ જઈને જુઓ ત્યાંહ... રાણી કહે રાજને તિણુઠાય થારા ગુરૂ હેશે મહારાય ! મારા ગુરૂની પૂરી પરતીત ધર્મતણી એ રાખે રીત... રાજાએ ઢઢરે ફેરીયે લેક બહુ તિહાં ભેગા થયે રાજા રાણુ હરખ અપાર જઈ બોલ્યા દેહરાના બાર.. અલખ જગાવી નિકળ્યો બાર ધ જોગી ને લારે વેશ્યા નાર જાજી બેબાકળા થયે કઠીને પેઠો ને કઠીને ગયે... ૧૧
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy