SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૦, સજઝાયાદિ સંગ્રહ, દેશના દે છનરાજ, સાંભળે સહુ નરનાર; નવપદ મહિમા વર્ણવેજી... ૪ આસો ચેતર માસ, કીજે ઓળી ઉલ્લાસ; સુદિ સાતમથી માંડીએજી.. પંચ વિષય પરિહાર, કેવલ ભૂમિ સંથાર; જુગતે જિનવર પૂછયે.. જપીયે શ્રી નવકાર, દેવવંદન ત્રણકાલ; તેરહજાર ગણુણું ગણે છે... એમ નવ આંબીલ સાર, કીજે ઓળી ઉદાર; દંપતી સુખ લહ્યા સ્વર્ગના કરતાં નવપદ દયાન, મણું ને શ્રીપાલ; અનુક્રમે (મુક્તિ પદ=શિવરમણ) વર્યા . ૯ [ ર૩૪૨] સરસ્વતી માત મયા કરો આપે વચન વિલાસે રે માયણું સુંદરી સતી ગાઈશું આણી હઈડે ભાવો રે...(નવપદ મહિમા સાંભળે) નવપદ મહિમા સાંભળે મનમાં ધરીય ઉ૯લાસે રે મયણાસુંદરી શ્રીપાલને ફળીયે ધર્મ ઉદારો રે... , જે માલવ દેશમહિ વળી નગરી ઉજજેણુ નામ રે રાજ્ય કરે તિહાં રાજી પ્રજા (પૃથ્વી?) પાલ નરિ રે ,, ૩ રાય તણું મન મોહિની ગૃહિણુ અનુપમ દેય રે તાસ કુખે સુતા અવતરી સુરસુંદરી મયણ જય રે.... , ૪ સુરસુંદરી પંડિત કને શાસ્ત્ર ભણી મિથ્યાત રે મયણાસુંદરી સિદ્ધાંતને અર્થ લીયે સુવિચાર રે.... » ૫ રાય કહે પુત્રી પ્રત્યે હું તો તમ જેહ રે વાંછિત વર માગો તદા આપું અનુપમ તેહ રે.. છે સુરસુંદરીએ વર માગી પરણાવી શુભ ઠામ રે મયણાસુંદરી વયણ કહે કર્મ કરે તે હાય રે.. કમેં તુમારે આવી વર વો બેટી એહ રે તાત આદેશે કર ગ્રહો વરીય કક્કી તેહ રે.... આબિલને તપ આદરી કોઢ અહાર નિકાલ્યો (તે કાઢયો) રે સદગુરૂ આજ્ઞા શિર ધરી હુઓ રાય શ્રીપાલે રે.. ઇ ૮
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy