SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાલ રાસ આધારિત સઝાયો ૮૬૯ ગુરૂ કહે વત્સ સાંભળે, નહીં અમ અવર આચાર લલના શ્રી સિદ્ધચક્ર યંત્ર જોઈને, કરશું તુમ ઉપકાર.... , આ સુદી સાતમ દિને, કીજે ઓળી ઉદાર , પાંચે ઈન્દ્રિયો વશ કરે, કેવલ ભૂમિ સંથાર , પડિક્રમણ દેય ટંકનાં, દેવવંદન ત્રણ કાલ છે વિધિ શું છનવર પૂછયે, ગણુણું તેરહજાર. , એમ નવદિન આયંબીલ કરે, મયણા ને શ્રીપાલ પંચામૃત ન્હવણે કરી, નવરાવે ભરથાર.... , ઇ ૯ શ્રી સિદ્ધચક્ર સેવા ફળી, પામ્યા સુખ શ્રીપાલ , , પૂરવ પુણ્ય પસાયથી, મુક્તિ લહે વરમાળ છે ઢાળ-૨ [૨૩૪૦ ] સદ્ગુરૂ વયણે તપ કરે રે લાલ, નારી અને ભરથાર રે, ચતુરનર; ભક્તિ યુક્તિ ઘણી સાચવે રે લાલ રહે સ્વામિ આવાસ રે.. ચતુરનર૦ ૧ શ્રી અરિહંત પહેલે પદે , બીજે સિદ્ધનું ધ્યાન રે છે ત્રીજે આચાર્ય ઉવજઝાયને , સકળ સાધુ પ્રણમે પાયરે છે ૨ જ્ઞાન દર્શન ચારિત્રના ગુણસ્તવે ચિત્ત ઉદાર રે; છે નવમે તપ પરૂ થયું , ફળીયા વાછત કાજ રે... ૩ એમ નવદિન આંબીલ કરે ,, મયણું ને શ્રીપાલ રે; દંપતી સુખ લીએ સ્વર્ગના વિલસે સુખ શ્રીકાર રે.. સોય જિમ કેરા પ્રતિ આણી કસિદે હાય રે મયણાએ બે કુલ ઉર્યા , શ્રી જિનધર્મ પસાય રે.. ગુરૂ દીવો ગુરૂ દેવતા , ગુરૂ માટે મહિરાણ રે ભદધ પાર ઉતારવા , જલધિએ જેમ નાવ રે. જે નવપદ ગુરૂછ દીયા , ધરતા તેહશું નેહ રે; , પૂરવ પુણ્ય પામીયા મુક્તિ વર્યા ગુણ ગેહ રે , ઢાલ-૩ [૨૩૪૧] રાજગૃહી ઉદ્યાન, સમવસર્યા ભગવાન: આછેલાલ શ્રેણીક વંદન આવીયાજી. ૧ હય ગય રથ પરિવાર, મંત્રી અભયકુમાર; બહુ પરિવારે પરિવર્યા છે.' વિદ્યા પ્રભુજીને પાય, બેઠી પર્વદા બાર; જીવણી સુણવા ભણી. * ૩
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy