SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ છે ૧૨ છે એમ તેઢી ચૌરેજી જીવા દેય દેય લાખ જાત દુખ દીઠાં સંસારમાં સુણતાં અચરજ વાત જલચર-થલચર–ખેચરૂ , ઉર પરી ભુજપરી જાણ તાપ-શીત-તૃષા સહી -- દુખ મિટાવણ કેણ ઈમ રડવડત છવડે પામ્યો નર અવતાર ગર્ભવાસનાં દુઃખ સહ્યાં , તે જાણે જગનાથ. મસ્તક તે હેઠે હવે ઉપર હવે પાંવ આંખ આડી દેય મુઠીઓ , રહ્યા વિષ્ટા ઘર માંહ. બાપ વીર્ય રૂધિર માને છે એ તે લીધે આહાર ભૂલી ગયો જમ્યા પછી સેવે વિષય વિકાર.. ઉઠ કેડ સેય તાતી કરી ચાંપે ફરમાણે આઠ ગુણી હેવે વેદના છે ગરભાવાસે થાય. જન્મ સમય કોટિ ગુણી , મરતાં કાડાઝેડ જન્મ-મરણ દુઃખ દયની ,, એ લાગી મેટી ખેડ દેશ અનાર્ય ઉપજે છે ઈન્દ્રિય હી થાય આઉખો ઓછો હવે , ધમ કીધો કેમ જાય. કદાચિત નરભવ પામી , ઉત્તમ કુલ અવતાર દેહ નીરોગી પામી એળે ગયો અવતાર ઠગ ફાંસીગર ચોરટા ઈવર કસાઈ જાત જન્મીને મૂઓ નહિ , એસી ન રહી કોઈ જાત... ચૌદહ રજજુલેકમેં જન્મમરણને જેર વાલાઝ માત્ર ભૂમિકા ઠાલી ન રાખી ઠેર... એહી જ જીવ રાજા હુએ , હાથી બાંધ્યા દુવાર કહીઠ કરમન કે વસે છે ન મળ્યો અને આધાર એમ સંસાર ભમતાં થકાં , પામ્ય સામગ્રી સાર આદર દે ષટુ કાયને જાયે જન્મારે હાર.. મોટા દેવજ પૂછયા લાગ્યો ગુરૂકે પાસ બેટા ધર્મજ આદર્યો લાગી મિથ્યાત્વની વાસ કહી તે નરકે ગયે , કબીક હુએ દેવ પુણ્ય પાપનાં ફલ થકી , ચિહું ગતિ કી હેવ એવા વળી મુહપત્તિના , મેરૂ સમા ઢગ કીધ. , , છે અ ૨૬
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy