________________
૫૮૧
મોહ-મિથ્યાત્વ બીજા કાઠીયાની સજઝાય હર્ષ શોક ગજ ગાજતા ઈદ્રિયનાં વિષય તુરંગ સત્તાની જીવ આણુ મિથ્યા ઉપદેશની અવિરતિ જગમાંહિ અભંગ , તજે૧૨ ચૌરાસી લાખ દેશમેં અડ કરમ ઉદે ને સાથ છે બધ હેત નૃપતિ કથા સહુ જીવ કીયા નિજ હાથ છે ભભ ભમર ભમે બહુ ઈણ શત્રુ સે તું દીન છે દેવચંદ્ર તજિ મેહને હુઈ નિજ આત્મરસ લીન છે
[ ૧૯૮૪] મેહ મિથ્યાત્વક નિંદમેં છવા સુત કાળ અનંત ભવ ભવ માંહે ભટકી છે તે સાંભળ વીરતંત
છવા ! તું તો ભૂલે રે પ્રાણ રડવડીયો સંસાર. ૧ અનંતા જિન હવે કેવલી , ઉત્કૃષ્ટા જ્ઞાની અગાધ ઈમ ભવશું લેખ લીએ , તારી ન કહે કે આદ છે ૨ પૃથ્વી પાણી અગ્નિમાં
ચોથી વાયુકાય એકેકી કાયા મળે
કાળ અસંખ્યાતો જાય છે પાંચમી કાયે વણસઈ સાધારણ પ્રત્યેક સાધારણુમાં તું વસ્યા છે, તે વિવો તું દેખ
છે સુઈ અગ્ર નિગોદમેં
શ્રેણી અસંખ્યાતી જાણ અસંખ્યાતા પ્રતર કહ્યા ગોળા અસંખ્યાતા જાણુ... એકેકા ગાળા મધ્યે
અસંખ્યાતા શરીર એક શરીરમાં જીવડા
અનંત કહ્યા મહાવીર... , તિણ માંહેથી નીકળી
મેક્ષ જાયે નિરધાર એક શરીર ખાલી ન હુઓ ન ફેશે અનંત કાલ.. એક અભવીને સંગે
ભવી અનંતા હેય વળી વિશેષે તેમના
જનમ મરણ તું જય.. દેય ઘડી કાચી મધ્યે , પાંસઠ- સહસસે પાંચ છત્રીસ અધિકાર જાણીયે જનમ-મરણની ખાંચ.... છેદન-ભેદન-વેદના
નરકે સહી બહુ વાર તીણ થકી નિગોદમેં
અનંત ગુણ તું જાણ એકેંદ્રી માંહેથી નિકળી બેઈદ્રી માંહે જાય તવ પુનાહી તેહની
અનંત ગુણ કહેવાય છે ૧૫