SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ સિંહ ચર્મ કઈ શિયાળસુતને ધારી વેષ બનાયા શિયાલસુત પણ સિંહ ન હવે શિયાળપણું નવ જાય , મૂરખને ૭ તે માટે મૂરખથી અળગા રહે તે સુખીયા થાય ઉખર ભૂમિમાં બીજ ન ઉગે ઉલટું બીજ તે જાય છે ? સમકિત ધારી સંગ કરીજે ભવભવ ભીતિ મીટાય યાવિજય સદગુરૂ એવાથી ધિબીજ (સુખ થાય) પમાય, ર મૃગાપુત્રમુનિની સઝાયે[૧૯૩૮] . ભવિ તમે વંદે રે મૃગાપુત્ર સાધુને ર બલભદ્ર રાયને નંદ તરુણવયે વિલસે નિજ નારીનું ૨ જિમ તે સુર ગુંદ..ભવિ તુમે૧ એક દિન બેઠા મંદિર માળીયે રે દીઠા જિન અણગાર પાય અડવાણે રે જયણું પાળતાં રે પટકાય રાખણહાર... તે દેખી પૂરવભવ સાંભર્યો રે નારી મૂકી નિરાસ નિર્મોહી થઈ હેઠે ઉતર્યો રે આ માતની પાસ... ૩ માતાજી આપે રે અનુમતિ મુઝને રે લેશું સંયમ ભાર તન-ધન-યૌવન એ સવિ કારમું રે કારમો એહ સંસાર , ૪ વછવચન સાંભળી ધરણી તળી રે શીતલ કરી ઉપચાર ચેત વ તવ એણીપેરે ઉચ્ચરે રે નયણે વહે જલધાર” પ સુણ મુઝ જાયા રે એ સવ(સી) વાતડી રે તુજ વિણ ઘડીય છ માસ ખિણ ન ખમાયે રે વિરહે તારા રે તું મુઝ સાસ ઉસાસ છે, તુજને પરણાવી રે ઉત્તમ કુલતણી રે સુંદર વહુ સુકુમાલ વાંકવિણી રે કિમ ઉવેખીને રે નાખે વિરહની ઝાળ... » ૭ સુણ મુજ માડી રે મેં સુખ ભોગવ્યાં રે અનંત અનંતી વાર જિમજિમ સેવે રે તિમ વધે ઘણું રે એ રીત વિષય વિકાર.. , સુણવછ માહરા રે સંજમ દેડિલું રે તું સુયાલ શરીર પરીષહ સહવા રે ભૂમિ (બંઈ) સંથારવું રે પીવું ઉનું રે નીર... ,, ૯ માતાજી સલાં રે દુખ નરકે ધણું રે તે મુખે કહાં નવિ જાય.. તે એ સંજમ દુઃખ હું નવિ ગાણું રે જેહથી શિવસુખ થાય , ૧૦ વછ! તું રાગાત કે પીડીયે રે તવ કુણ કરયે રે સારી સુણ તું માડી રે મૃગલાની દેણ લીયે રે ખબર તે વન મોઝાર , ૧૧ વનમ્રગ જિમ માતાજી! અમે વિચરણું રે વો અનુમતિ એણીવાર ઈમ બહુવચને રે મનાવી માતને રે લીધે સંજમાં ભારે... | પર
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy