SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ વીર વદી સુણી દેશના લેઈ સંજમ બુદ્ધ રે ભણું અંગ અગ્યારઈ પહેાંત મેક્ષમાંહિ સુદ્ધ રે... સુણે ૧૨ પરિવ્રાજક એમ મેગ્નલ આલભી પુરીઈ થયે બ્રહ્મલોક ઈદે અમર દસ દેખી રહ્યો. , ૧૩ લઘુસ્થિતિ દસ સહસ વરિયા- અંતર દસ ગુરૂ થિતિ કહઈ જિન મતઈ તેત્રીસ નિરુણી ગઈ વિલંબઈ વ્રત ગ્રહઈ... , શતક અગ્યારમઈ ભગવતી સૂત્ર વાંચી સહી કહે ઈમ મુનિમાન ભવિજન કદાગ્રહ કોમત વહે.. , ૧૫ ૧૯. [૧૭૫૨] મુહુરત પણ ચારિત્રને વેગ ન લહઈ દુષ્કરમી લેગ ધન્ય તેહ પુરૂષ ભવ ભવમાં ચારિત્ર લહે ઉલટમાં... વાણિજ્ય ગામઈ દંસણ સેઠ જઈ વરને વંદે ઠેઠ પૂછઈ કતિ વિધિ છઈ કાલ કહે જિન ચઉ ભેદઈ નિહાલિ. સ દિન રજની કાલ પ્રમાણ બીજે આઉસકાલ વખાણ મૃત્યકાલ અહાકાલ ચોથાને છે સઘળા ચાલ... પડ્યાદિકનો કિમ અંત ફિરિ પૂઈ કહે ભગવંત : તસ પૂરવભવ અનુભૂત સુણતાં હાઈ અદભૂત શ્રી હથિણઉરિ બલરૂપ પદમાવતી રાણી અનૂપ સિંહ સુપનઈ સુચિત જાણ તસ પુત્ર મહાબલ ખ્યાત પરણાવી કન્યા આઠઈ તામઈ બાલાપણના છઈ ચૂક આદી સકલ ગૃહવસ્તુ આઠ આઠ દીઠી તસ હત. અન્યદા જિન વિમલના વંશી ગુરૂ ધર્મ વેષ શુભ હુંસી વાંદી તસ સાંભળી વાણી ચારિત્ર લિઈ ગુણખાણી... શ્રુતકેવલી મરી બ્રહ્મલકઈ પહેતો દસ સાગર કઈ પૂરી આઉખું ઉપન તું સેઠ સુદર્શન ધન... ઈમ સાંભળી શુભ પરિણામઈ જાતિસમરણ કહિઉ તિણુઈ ઠામઈ સુખ સંપત્તિ લીલ વિલાસ હુઈ સકલ દુરિતને નાસ. ૯ ભગવતી ઈગ્યારમઈ શતકઈ વાંચીનઈ ભાખ્યું વતકઈ બધ શાંતિ વિજયનઈ સીસઈ માનવિજયઈ અધિક જગીસઈ... ૧
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy