SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૯૮૪ સઝાયાદિ સંગ્રહ અમાવસ્યાની પાછલી રાતે આઠ કરમ ક્ષય ટાળી શ્રી મહાવીર પેહતા નિરવાણે જય જય વાગે તાળી રે આજ ૪ - ગૌતમ ગણધર કેવલ દીવડો લેકા લેહ નિહાલા સુર-નર કિન્નર કરે અતિ સેવા અજરામર સુખ કારી રે પડવાને દિન ઝારપટોળા એ રીત સર્વે સારી - ગુરૂ ગૌતમના ચરણ પખાલી રિદ્ધિ પામે રઢીયાળી રે , બીજ તે વળી ભાઈબીજ બેનડલી અતિવાળી એ પાંચે દિન હોઈ પનેતા એહવે હરખે ગાઈ રે કર જોડી સેવક એમ બેલે કરે ને સેવ સુંવાળી -હરખવિજય નો પંડિત બેલે હરખે હરખે ગાઈ રે | ET દીવાની સઝાય [૧૨૨૨) - દીવામાં દીવેલ ખૂટયું હવે નથી વાર મનમાં મસ્તાન હીંડે છેગામેલ્યાં ચાર, મૂરખ મનમાં વિચાર માથા ઉપર મરણ ભમે છે કોપી રહ્યો છે કાળ ઓચિંતાની આવી પડશે જમડા કેરી ધાડ... ઉંચા મંદિર માળીયા ને ગેખેને નહિં પાર પંડે જશે પડયું રહેશે કાઢશે ઘરની બહાર.. - લીલા વાંસની પાલખીને શ્રી ફળ જઈએ ચાર મુંજની દેરીએ તાણું બાંધશે ઉચકનારા ચાર... - સગુંવહાલું સવારથીયું ને કરશે કાગા રળ ઝાંપા સુધી વેળાવીને ન્હાશે માથા બોળ(કરશે ઓળઘોળ),૫ વનકેરી કાઠી ને છાતી ઉપર ભાર -ચંપક વણું કાર્યા બાળે થઈ જશે શખ... - જે સંભારે અરિહંત દેવને તે ઉતરે ભવપાર -લબ્ધિ વિજય મુનિ એમ કહે છે કરે પર ઉપકાર. [૧ર૩-૨૪] - દશ ધારે દીવે કહ્યો એ સૂત્ર ઠાણાગનીમાંય, ભવિકજન સાંભળે એ ને નામ કહ્યું હવે તેહના એ સાંભળો ચિત્તરાખી ઠાય , પૂરવ પશ્ચિમ બે કહી એ ઉત્તર દક્ષિણ તેમ - ચાર ખૂણા બીજા કહ્યા એ ઉચી નીચી દશ દિશિ એમ . - દીવે પડે રે પતંગીયા એ પાપ લગે બહ નેઠ કેઈક ચેટે છે કેડીયા એ કઈક બળે દીવા હેઠ કઈક દવે પડવા ગયા એ કેઈ ઝંપલાય છે ઝાળ - એમ જાણી દયા પાળજે એ એ થઈ પહેલી ઢાળ •
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy