SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાળી પર્વોની સાયો ૧૦૮ વળીજુઓ અધિકે પાપ ફળ ફુલને કરે સંતાપ ભાજદાળ કરે તે ગેલ અગ્નિ પ્રજાળી માગે તેa... ૧૪ ઘર ઘર દીવા લીધે ફરે બહુલા જીવ તેહમહિ મરે મેરઈયાનું મેઢે નામ ઘર ઘર ફરતે કરે પ્રણામ.... ૧૫. પાખી પડિકમણાનો કાળ તે વિસારે મૂખને બાળ મુખે કહાવે શ્રાવક નામ નવિ જાણે શાસન દુલભ ઠામ ૧૬. જલ ઝળ દીવ પચ્છિમ રાતી કાઢે અળસ જીમે પ્રભાત ચોળાકુર વિના નવિ અમે દેખ લેક અસાને ભમે. ૧૭ ગૌતમ સ્વામી પામ્યા જ્ઞાન નેહ તણે તજીને નામ જુહાર ભટારાં કરતા ફિરે સાં સજજન ભણે સંચરે ૧૮ પહેરે ઓઢે બહુ શણગાર કામ ભોગ પૂરણ પરિવાર હાંસી બજી કરે ઢકેલ બાંધે કર્મ જાઈદ્રહ એલ. ૧૯ પછી વળી કરે ભાઈબીજ ખાતાં પીતાં આવે રીજ મૂલમંત્ર ઘણું સાધે જેહ ધમ ન આરાધે પ્રાણી તેહ... ૨૦દિવાળીનું કલપી નામ સગાં સણિજો જમાડે તામ અન કેવલી કરે આહ ૨ જે જે લેતણે વ્યવહાર. ૨૧ આવ્યો ધર્મ દિન એહ પાપે કરી વિરોધે તેહ કમ નિકાચિત બાંધે બાળ એણપરે રૂલે અને તે કાળ. ૨૨. જેહને મુક્તિ અછે ટુકડી તેહની મતિ સંવરમાં ચઢી સંસારી સુખ દુખ સ્વરૂપ અહનિશ ભાવે આતમ ભૂપ.... ૨૩. દેહિ દીસે નરભવ જેહ તેહમાંહી દુર્લભ જિન ધર્મ તેહ દુર્લભ જિનવાણી તે સુણે મિથ્થામતિને દુલભ હશે. ૨૪ તપગચ્છ ગયણ વિભાસણ ભાણ શ્રી હીરવિજય સૂરીશ્વર જાણ વાચક ભાનચંદને શીશ દેવચંદ્ર પ્રણમે નિશદીશ. ૨૫. ધન ધન મંગળ સકલ તેરસ દિન પૂછ પ્રભાતે ચાલી રે * આજ મારે દિવાળી અજુઆળ. ગાવે ગીત વધારે ગુરૂને મેતીડે થાળ ભરાવો ચાર ચાર અંગે ચતુર સોહાગણ ચરણ કમલ સુખકારી રે આજ ૧ કાલતે વલી કાળી ચૌદસ એ દિન સરવે સારા પાપ હરેવા પસે કીજે - કરમ મેલ સવિ ટાળી રે , ૨. અમાવસ્યા દિન પરવદિન પરે કરતી ઝાકઝમાળા ઘર ઘર તે દિવડીયા ઝબકે રાસ દીસે અજુઆલી રે ,
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy