________________
૧૦૬૦
સજઝાયાદિ સંગ્રહ ભાંભળતાં અટકલ પડિસી તુમનઈ સહુ રે લહિસ્યઉ ભેદ વિચાર...ભવિયણ છણિ આચાર ચલઈ તે કહીયઈ સંજતી રે તે સુધા અણગાર શ્રી જિનવરની પાલઈ સુધી આગન્યા રે તેહનઈ હું બલિહાર.... ૩ ગંગા વેલના કણ જે ગિણતી ગિઈ રે કર તેલ ગિરિભાર ચરણે ધરતી માપઈ પણ ઈણિ સૂત્રના રે અરથ ન પામઈ પાર. ૪ સાધુતિ કે સુખીયા હુઈસી સંસાર મઈ રે ચલિસી પ્રવચન લાર પાતિક તેહનઈ અંગ ન કઈ છીપિસી રે લહિસી સુખ અપાર, ૫. નગર વિરાજઈ મહીયલ નિરૂપમ મેડતઉ રે જિહાં જિનવર પ્રાસાદ દંડ કળશ ધજ ઉંચા શિખર સુહામણું રે કરઈ ગગનચું વાદ• • ૬. શ્રી જિનવર સુખસાગર તાંસ પસાઉલઇ રે ગીત કીયા સુજગીસ સંવત “સત્તરસઈ તીસ સંવછરઈરે આસૂ પૂનિમ દીસ... . . શાંતિ હરખ સુખસંપતિ તેહનઈ ઘરિ હવઈ રે ન હવઈ ઇતિ અનીતિ કહઈ “જિનહષ વધઈ જસ તેનઉ દિન દિન રે જેહ જઈ એ ગીત. ૮
- ૐ દશાર્ણભદમુનિની સઝા [૧૧૯૭] શારદ બુધદાઈ સેવક નયણનંદ પ્રણમી સહુ સદગુરૂ ભવિક કુમુદવનચંદ. વંદુ શાસનપતિ સાચો વીર જિણુંદ ગાઈશ હું ભકત દશાર્ણભદ્રનરિદ ૧ ઉથલે ઃ દશાર્ણભદ્ર દેશ અતિ ઉત્તમ દશાર્ણભદ્ર પુર સેહે
દશાર્ણભદ્ર રાજા અતુલી બળ ભવિયણના મન મેહે ન્યાયે રાજ્ય પ્રજાપતિ પાળે ટાળે પરદલ પીડા
વ્યસન નિવારી ધમ વિચારી કરે રંગરસ ક્રીડા ઢાળ : ઈશુ અવસર અનુક્રમે જિનવર વિહાર કરતા
પહોંયા (તણ નયરીએ સમવસરણ વિરચંતા ગણધર ને મુનિવર ખેચર ભૂચર વૃંદ
સુરનર ને કિન્નર પામ્યા પરમાનંદઉથલે : પરમાનંદ પામ્યૌ વનપાલક રાયને જઈ વધાવ્યાં
સ્વામી તુહ તુમ મન વલ્લભ વીર જિનેશ્વર આવ્યા સાત આઠ પગ સામે જઈને ભાવે વંદન કીધુ
અંગ વિભૂષણ સેવન રસના લાખ દાન તસ દીધું. હાળ હવે ચિંતવે રાજ મુજ સમ અવર ન કોઈ
હય ગય રથ પાયક મણિ માણિક રિદ્ધિ હાઈ તેણી પરે કરી વંદુ જિમ નવિ વઘા કેણે અભિમાન ધરીને પડ વજા તેણે
પ