SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ા વૈકાલિક સૂત્રની સામે ચારિ કષાય સદા પરિહરઈ સેનઉ રૂપઉ પરિગ્રહ તજઈ સમ્યગ દૃષ્ટઈ' દેખઇ સદા નિજ પ્રાચીન ખપાત્રઇ પાપ અશનાર્દિક ચ્યારે આહાર સાહમી ગુરૂનઇ દેઈ જિમઈ કલહી વચન કહે ન કહુંત નિતિ કરી કિરિયા સાચવઇ દુનતણા વચન જે સહુઈ સમસાણુઇ જે પશ્ચિમ વહેધ પેાતાનઉ જિણ તજ્ય સરીર ભારી ખમઉ પૃથિવી સમથાઇ નિયા ન કરઇ સુમુનીસ જનમ-મરણનઉ આણુઇ અંત હાથ પાંવ સવરઈ વચ'ત્ર સૂત્ર અરથનઉ લહુઇ વિચાર લાભરહિત પ્રતિબધ રહિત સ સંગથી વિરમ્યા જેઠુ -રસના લાલચ નહીં લગાર વાંઇ નહીં પૂજા સત્કાર પરનઈ ન કહુઇ એહ કુસીલ કુલ જાણી ન કરઈ અભિમાન આઠે મદ ન કરઇ લલેસ વ્રત લેઉ પાલઇ નિરમલા અસુચિ દેહનઉ તજઇ સબંધ પામઇ અક્ષય સુખનઉ ઠામ દસમઉ દસ વૈકાલિક તણુઉ ભિક નામઇં કહ્યુઉ સુજાણુ ૧૦૫૯ જોગ અભ્યાસઇ જિનમત ધરઈ તે ભિકખુ શિવરમણી ભજઇ... તપ-સજમ લ છઈ સદા તે ભિકખુનઉ કીજઇ જા.... રાત્રે રાખઈ નહી' લગાર તે ભિકખુ ભવમ'' નવિ ભઈ... ૮ અચપલ ઇંદ્રી સદા પ્રસત વીર કહુઈ તે ભિકખુ હવઇ... ન કુપઈ તન-તાડણું લહેઈ તે ભિકખુ શ્રી જિનવર કહેછેં... લૂસ્યઉ હણ્યઉ ન હાઇ અધીર તે ભિકખુ લઈ જિનરાઇ... પરીસહુ દેહ સહુઈ ખાવીસ તે ભિકખૂ કહીયા ભગવત... જીપઇ ચ’ચલઇદ્રી મત્ર તે ભિકખ જગમઇ સિરદાર... ક્રય-વિક્રય ન કરઈ શુભચિત્ત સૂત્રે બેલ્યા ભિકખુ તેહ ... ચેાઉ થાડઉ લીયઈ આહાર તે ભિકખુ પ્રણમુ વારવાર... રીસ ન ઉપવઈ અવહીલ તે ભિકખુ ભાખ્યા વધ માન... ભવિયણનઇ ઘઇ ધર્મ ઉપદેસ તે ભિકખુ મુનિગુણુ આગળા... જનમ મરણના છેઈ ખધ ધર્મ ભાખઇ શ્રી સુધરમ સાંમ... ૧૮ એ અધ્યયન મહામુનિ ભણુઉ સાંભળતાં જિન હરખ કલ્યાશુ... ૧૯ ૧૫. (૧૧૯૫] દસ વૈકાલિક સૂત્ર પ્રમાણઇ સાતસઇ રે દસ અધ્યયન વિચાર પુત્ર મનક ખાલકનઈ કારણ એ ક્રીયા ? શય્યભવ ગણુધાર... જીવિયણ ભાવઇ હિતસુ એ શ્રુત સાંભલઉ રે સાધુ તણુ આચાર ૧૦ ૧૧ ૧ર ૧૩ -૧૪ ૧૫ ૧૬ ૧૭
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy