________________
શાવચામુનિની સઝાયો
૧૦૧૭
બળદેવ આઠ તેહને સાથે શિવપદ લીધે હાથે હાથ મઘવ સનતકુમાર સુરક ત્રીજે સુર સેવે ગત શોક. ૧૭ નવમ બલદેવ બ્રહ્ના નિવાસ વાસુદેવ સહુ અધગતિ વાસ અષ્ટમ બારમ ચાકી સાથ પ્રતિ વાસુદેવ સમા નરનાથ. ૧૮ સુરવર સુખશાતા ભોગવી નરક દુઃખ વ્યથા અનુભવી અનુક્રમે કર્મ સૌન્ય જય કરી નરવર ચતુરંગી સુખ વરી.. ૧૯ સદગુરૂ ગે ક્ષાયિક ભાવ દશન જ્ઞાન ભદધિ નાવ આરેહી શિવ મંદિર વસે અનંત ચતુષ્ટય તવ ઉલસે. ૨૦ લેશે અક્ષય પદ નિર્વાણ સિદ્ધ સર્વે ઘો મુજ કલ્યાણ ઉત્તમ નામ જપ નર-નાર સરૂપ ચંદ કહે જય જયકાર. ૨૧
ક થાવસ્થા(કુમાર) મુનિની સઝાયો [૧૧૪ર આદીશ્વરને રે પાય પ્રણમી કરી વળી નમી નિજ ગુરૂ પાયજી થાવસ્થાનો રે નંદન ગાઈએ નામે નવ નિધિ થાયજી... ભાવે વંદે રે ૧ ભાવે વંદો રે થાવચ્ચ મુનિ નેમિ જિનેશ્વર શિષ્યો શ્રી શેત્રુંજા ઉપર સિદ્ધ થયા હું પ્રણમું નિશદીશજી.. - ૨ દ્વારિકા નગરી રે કૃષ્ણ નરેશ્વરૂ થાવચ્ચે ધનવંતેજી બહુ ધન ખરચીરે સુત પરણાવીયે નારી બત્રીસ ગુણવંતીછ... , ૩ ગઢ ગિરનારની પાસે જાણીએ નંદનવન અભિરામજી બહુ પરિવારે રે નેમ સમેસર્યા હરિ મન હરખા તામછ. . ૪ વંદન આવે રે સબ(ક)લ આડંબરે યાદવને પરિવારેજી કુંવર થાવ રે તિહાંવળી આવી સુર નરને નહિં પારજી. ૫ વાણી સુણીને રે મન વૈરાગી થાવ નિજ ગેહજી તિહાંથી આવી રે માયને પાય પડશે માત સુણે સસને હાજી... આ સંસાર અસાર તે જાણીએ અનુમતિ ઘો મારી માતાજી જિમ હું સંયમ મારગ આચરૂં ક્ષણ લાખેણી જાય વયણ સુણીને હઈડે ડહડહી આંસુડાં ઉમરાજ સંયમ માર્ગે બેટા દાહિર્લી તું છે કુમળી કાયા. ૮ ધન કણ કંચન માલ એ છે ઘણે વળી બત્રીસ વહુવા(આ)રેજી ભોગ સંગ વચ્છ ! તમે ભોગ પછી તજજો સંસાર”