________________
૧૦૧૬
સઝાયાદિ સંગ્રહ ષા ગેસઠ શલાકા પુરૂષની સજ્જાય [૧૪] પ્રહસમું પણુમું સરસ્વતી માય વળી સદુગુરૂને લાગું પાય ત્રેસઠ શલાકા પુરૂષના કહું નામ જપતા સુખડાં લહું (સીઝે કાજ)...૧ પ્રથમ વીસ તીર્થંકર જાણ તેહતણું હું કરીશ વખાણ બહષભ અજિત ને સંભવ સ્વામ-ચોથા અભિનંદન અભિરામ... ૨ સુમતિ પદ્મપ્રભુ પૂરે આશ સુપાર્શ્વ ચંદ્રપ્રભુ દે સુખવાસ સુવિધિ શીતલ ને શ્રેયાંસનાથ એ છે સાચા શિવપુર સાથ... ૩ વાસુપૂજ્ય જિન વિમલ અનંત ધમ શાંતિ કુંથુ અરિહંત અરમલિ મુનિસુવ્રત સ્વામી એહથી લહી મુક્તિનું ઠામ... ૪ નમિનાથ ને મીશ્વર દેવ
જસ સુર–નર નિત્ય સારે સેવ પાશ્વનાથ મહાવીર પ્રસિદ્ધ ત્રયા આપે અવિચલ ઋદ્ધ... ૫ હવે નામ કહુ ચી તણાં બાર ચકી જે શાસ્ત્ર ભણ્યા પહેલે ચકી ભરત નરેશ સુખે સાધ્યા જેણે ષટખંઠ દેશ.. ૬ બીજે સગર નામે ભૂપાલ ત્રીજે મધવરાવ સુવિશાલ ચેથા કહીયે સનતકુમાર દેવપદવી પામ્યા છે સાર... શાંતિ કુછુ અર તિણે રાય તીર્થંકર પદ પણ કહેવાય સુભમ આમે ચક્રી થયા અતિલોભે તે નરકે ગયે.... મહાપદ્મરાય બુદ્ધિનિધાન હરિષેણ દશમે રાજન અગીયારમે જય નામ નરેશ બારમે બ્રહ્મદત્ત ચકી નરેશ. એ બારે ચક્રવર્તિ કહ્યાં
સૂત્ર સિદ્ધાંત થકી મેં લહ્યા હવે વાસુદેવ કહું નવ નામ ત્રણ ખંડ જેણે જીત્યા ઠામ, વીરજીવ પ્રથમ ત્રિપૃષ્ટ બીજ નુપ જાણે દ્વિપૃષ્ઠ સ્વયંભુ પુરૂષોત્તમ મહારાય પુરૂષસિંહ પુંડરિક રાય. દત્ત નારાયણ કૃષ્ણ નરેશ એહનવ હવે બલદેવ વિશેષ અચલ વિજય ભદ્ર સુપ્રભ ભૂપ સુદર્શન આનંદ નંદન રૂપ... પધરામ એ નવ બળદેવ પ્રતિશત્ર નવ પ્રતિ વાસુદેવ અશ્વગ્રીવ તારક રાજેદ્ર મેરક મધુની શુભ બેલેંદ્ર.. ૧૩ પ્રહાદને રાવણ જરાસંધ જીત્યો ચક્રબલે સત્ય સંઘ
સઠ સંખ્યા પદવી કહી માતા એકસઠ ગ્રંથે લહી પિતા બાવન ને સાઠ શરીર ઓગણસાઠ જીવ મહાધીર પંચવરણ તીર્થકર જાણ ચક્રી સેવન વાન વખાણું... વાસુદેવ નવ શામલ વાન ઉજવલ તનુ બળદેવ પ્રધાન તીથ" કર મુક્તિ પદવર્યા આઠ ચકી સાથે સંચય... ૧૬
૧૪