SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૪ - સજઝાયાદિ સંગ્રહ રાગ-દેષ મૂલ કર્મનું રે રસનું મૂળ એ વ્યાધ કે આળસ હૂખનું મૂળ સનેહ છે રે એ છાંડે સમાધ કે.. શિવપુર જાતાં શૃંખલા રે હેયે દુશ્મન જોર કે શાતનું સાહુ નવિ રહે નાઠે મેહની ચિર કે.. સ્વારથી જગમાં સહુ રે - ભેળાને પડી ભૂલ કે સુરિકતા ચલણ પરે રે એ સંસારનું ફૂલ કે. એહવું જાણુંને ઉમે રે મેહને દેશે માર કે શુરામાં શિરોમણી રે સિદ્ધિ વધૂ ઉર હાર કે.. વીર કહે મેહ કાઠીયે રે વિરમે વિસવાવીસ કે વિરમ્યાથી જગમાં થશે (હસે) રે વિશુદ્ધ જગના ઈશ કે... - ૧૧ ૩. અવજ્ઞા (અવર્ણવાદ) કાઠિયાનો સઝાય [૧૪] " છો અવજ્ઞા કરતાં વડા પ્રાણ બાંધે બહુલા રે કમ આ ભવસાયર ભૂરિ ભમે , દુષ્કર તસ શિવ શર્મ... ચતુરનર ! અવજ્ઞા દૂર નિવાર આપ ગુણે અધુરડા . પરગુણ લેવા રે મુંગ - બેધિ બીજ દુષ્કર તસે , ભવમાંહિ ભમે તુંગ.. • નિદક નર એહવા હેયે , જિમ જગ લેક સ્વભાવ બે રૂધિર પીયે પય પરિહરે એ હરખે છીદ્ર પાવ... , સુધા સમ સદારામ તજી - પીચે નંદક વિષ પર • ભુંડ સુવર ભૂખર કરે પરિહરે કર કપૂર.. - આપણું ઉનાત કારણે અછતા પરના રે દોષ - તલસમ છીદ્ર પરત દાખવે મેરૂ લેખ.. - અવજ્ઞા કરતા બાપડા એ ન ગણે શ્રાવક સાધ ધાનપરે ભસતા દીસે ફરે) , બધે કમ અગાધ... - ધર્મધ્યાનથી વેગળા , સાધુસંગમથી રે દૂર ખર લટે જિમ રાખમાં , છાંડી ગગાજલ પૂર... - એહવું જાણુને આદર . સે સદ્દગુરૂ પાય આ કારણે કારજ જાણીયે શિવસાધન ઉપાય એ સમભાવે રહતે મીલે છે. શિવસુખ કેરી રે સંધ એ તપ કિરિયા તાસ કુલ હૈ , નહિંતર હેય બંધ » અવજ્ઞા કાઠિયે પરિહરી , કીજે ઉત્તમ સંગ એ વાર કહે વિશુદ્ધ એહજ . શિવપુર જાવા એ અંગ - ૧૦
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy