SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ તેર કાઠીયાની સઝા ૧૦૦૩ઃ આળસ પરિહરે પ્રાણીયા ધમે ઉધમ માંડ સલુણ સામગ્રી સુધી લહી આળસ કાઠીયે છાંડ , આળસ-૪ દદ્રિય પૂરી પામીને સાંભળ સુત્ર સિદ્ધાંત - દેવ ગુરૂ ધર્મને ઓળખી સે મન એકાંત - આળસે બાંધ્યા પ્રાણીઓ ન કરે ધમ વ્યાપાર , પામ્ય ચિતામણી પરિહરી તે ગ્રહે કાચ ગમાર , ઉદ્યમથી સુખ સંપજે ઉધમે દારિદ્ર જાય છે વિદ્યા લક્ષ્મી ચાકી ઉધમે સફલું થાય છે આળસ ઉઘે પીડીયાં ઈહલે કે સિદાય , પરલોકનું શું પૂછવું ભભવ દુઃખીયા થાય , નારી ગમાર (નિ) છે તેહને આળસુ માંહે ઈન . સજજનમાં શભા નહિં અળસુ દુઃખીચે દીન , પાપી નર આળસુ ભલા ધમ ઉદ્યમ વંત , પંચમ અંગે ભાખીયે ભાવે તે ભગવંત , ધમે દીસે બહુ આળસુ પાપે ઉદ્યમવંત પાપે પરભવ દુઃખ લહે ધમેં સુખ અનંત આદ્ર અરણુંક અજુન મુનિ દઢ પ્રહારી ધીર આળસ ગોદડુ નાખીને ઉદ્યમે થયા વડવીર . ૧૨. એહવું જાણીને ઉધમેં ધમ કરે નરનાર - વીર કહે આળસ વિરમય વિશુદ્ધ કરીય વિચાર • ૨. મેહ કાઠિયાની સજઝાય ૧૧૨૩]. મહે વાદ્યો પ્રાણ રે ન કરે ધર્મસુચંગ કે, મેહે મુંઝીઓ દેવ-ગુરૂ નવિ ઓળખે રે ન કરે ઉત્તમ સંગ કે. છેરૂડામાં છક રહે રે રમે રામાને ધામ કે ઘડી અથવા અધ ઘડી રે ન કરે આતમ કામ કે.. ૨. હું એને એ માહરે રે - એ મારે પરિવાર કે રાત-દિવસ રાતે રહે રે ભરમે ભૂલ્યા ગમાર કે. ધમે નાવે ઢંકડે રે બેઠે રમાડે બાળ કે સુખનું મૂળ એ સુંદરી રે અવર આળ-પંપાળ કે. . ૪ ધન ઘર રમણ કારણે રે ન ગણે માય ને બાપ કે લેકની લજજા પરિહરી રે ન ગણે પુણ્ય ને પાપ કે.. . . રાગી નર બહુ દુઃખ સહે રે - જિમ જગ ચલ મજીઠ કે . તલ-સરસવને પોલતાં રે વેણુક નયન દીઠ કે... .
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy