SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૦ સઝાયાદિ સંગ્રહ [૧૧૧૮) વીરજિસર પ્રણમી પ્રણમી ગૌતમ સામિ મેર લાલ જિણવયણ શ્રવણે સુણે સુણતાં આણંદ પામે . અભક્ષ્ય તમાકુ પરિહરે અભક્ષ્ય તમાકુ ન પી જઈ પીજીઈ સાકર ચંગ મેરા દૂધ-દહીં–વૃત પીઈ - જિમ હઈ શરીર સુરગ . અભક્ષ્ય૨ અનંત જીવવધ એ હણઈ તેહ કહ્યો જિનરાય , લૌકિક દૂષણ એહનાં કહુ જિમ મનહ કરાય - ૩ અવર નાત પીઈ સહી તેણેિ નય વાણક પીવાય , ઐઠ દૂષણ એહવુ પીધા વિણું ન રહેવાય છે - ૪ જિહાં જિહાં તમાકું દેખીયે તિહાં તિહાં મનડું ધાય . જપ-તપ કરિયા મુકીને પડકમણું નવિ થાય , પાણિની નહઈ સુદ્ધતા નિશદિન ભરી નિરખાય અનંત છવ એમાં ઉપજે સંમછિમ નર ઉપજાય , મહારંભ ષટ કાયને ફેકટ કરી વાર પેટ ભરાઈ ન ઉપજિ: માથે પાપને ભારે પાણીનઈ એક બિંદુએ જીવ કહ્યા જિનરાય સરસવ માન ભરતડાં જંબુદ્વીપ ન સમાય અગની તણિ એક ટડિ જીવ અસંખ્ય પણે થાય છે તંદુલ માત્ર જંબુ ભરિ ઈમ કહે જિનરાય ગડા પણ જે કરિ સરસ સુવાદ િકાજિ પગ પગ પંચેદ્ધિ હણિ દુરગતિની વડી પાજિ વરસાલિં વળી જે પીઈ રેસ નવા નવા થાય ગુલ સંઘાર્તિ ઉપજિં એ કરતાં દયા જાય હઠ કાળા મુખ પાંડુરા દુરગંધ સાસે સાસ કાળજાને કાળું કરિ એ તમાકું વિલાસ પર્યાપ્તા અપપિતા બાદર વાયુકાય હિંસા છણિપરિ જાણવી છાંડયે લાભ જ થાય પહેલાં સાજન આવતાં નવા નવા મેવા સાર આગળ લેઇને દૈવતાં હવડાં ચલમ અંગાર પહેલાં પરભાત ઉઠીને જિન નામ જપતાં જવા હવડાં હાથ હુકે લઇ ઘર ઘર સેધઈ તેઉ વ્યસન સાત એહથી સહી પરિહર સહ સંત . જિનવર સહ ઈમ ઉપદિસઈ પાએ સુખ અનંત ૧૫
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy