SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ન ગણ જાગ તમાકુ તજવા વિષેની સજઝાયો મેટા સાથે બોલતાં મનમાં આવે લાજ મેરે લોલ દિન પણ એળે નીગમે વિણસાડે નિજ કાજ . (કંત) ૫ હઠ લિહાળા સરખા શ્વાસ ગંધાયે જેણ મેરે દાંત હવે પણ શ્યામળા હૈડું દાઝે તેણુ • • • એઠ પિયેરી (પરાઈ) આચરે વટલાવે નિજ જાત , વ્યસની વાર્યો નવ કહે ન ગણે જાત-પરજાત , એકજ(ણ) કે જેટલા વાયુકાય હણાય , ખસ ખસ સમ કાયા કરે તે જ બુદ્વીપે ન માય , , ગડાર્ક કરીને જે પંચે તે નર મૂઢ ગમાર .. જળ નાખે જે સ્થાનકે માખીને સંહાર - ચોમાસામાં કથુઆ તે કેમ શુદ્ધ જ થાય છે તમાકું પીતા થકાં પાપે પિડ ભરાય • • ૧૦ તિલક તમાકુ વાપરી પરિણાને ભાંગ , આગે કરતા લાપસી હવે છોકરું ને આગ . પાણું એકને બિંદુએ જીવ કહ્યા જિનરાય વડ બીજ સમ કાયા કરે જંબુ દ્વીપે ન માય છે . ૧૨ અગ્નિ એકને તણખલે જીવ કહ્યા જિનરાય મરસવ સમ કાયા કરે તે જંબુ દ્વીપેન માય. . થુંકે સંમૂછિમ ઉપજે. નર પંચેદ્રિયજીવ જાણ . . તે પણ અસંખ્યાતા કહ્યા શ્રી જગદીસ દીવની વાણ , ૧૪ જળમાં જીવી રહ્યા વળી (કહા ઘણા) સંખ્ય અસંખ્ય અન ત , લીલ ફુલ તિહાં ઉપજે અગ્નિ પ્રજાળે જત , , તમાકુ પીતાં થકાં બકાય જીવ હણાયા ન્ય તિ ઘટે નયણાતણી શ્વાસે પિંડ ભરાય - ૧૬ તમાકુની સંગતે આવે સાત વ્યસન દેય ઘડી વ્રત જે કરે સેવે શ્રી ભગવંત ઉત્તમ કઈ પીવે નહિં પંચમાં પત જાય દયા ધરમ જાણ કરી સેવે ચતુર સુજાણ ચતુર વિચારી સમજીએ - પરીએ ધમનું ધ્યાન આનંદ મુનિ એમ ઉચ્ચરે તે લહે કેડી કલ્યાણ ,, ,
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy