SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપા શ્રાવિકાની સઝાય 9૭૫ સાંભળી અકબર બેલી એહમાં અધિકાઈ કાંઇ રે બાળક નાના રેજા ધરે મહિને રમજાન માંહી રે. મેં મન૦૫ બેલે કામેતી શેઠીયા ઉન્હા પાણી ઉપવાસ રે એહવા રેજા છે એહના અન્ન ન લેવું છમાસ રે.. . ૬ ચમયે અકબર સાંભળી આ ચંપાદે પાસ રે દેખો દુર્બલ દેહને પૂછે અકબર તાસ રે.. બેલે ચંપાદે માવડી દેવ ગુરૂ ધર્મ પસાય રે રજા ધરીયા મેં સાહિબા એ સહુ તેહને પસાય રે . ૮ તે ગુરૂ શહેર ગંધાર છે સપરિવાર ચોમાસ રે નિસુણી અકબર રીઝીયે હુએ મળવા ઉલ્લાસ રે... - ૯ અકબર ફરમાન મોકલે હીરજી વાંચીને જેય રે વહેલા આવજે ગચ્છરાયજી વિલંબ ન કીજે જી કેય રે... - ૧૦ કારતિક માસું ઉતરે સૂરિહરજી નિગ્રંથ રે સ(બ)હુ પરિવાર શું પાંગર્યા ચાલીયા દિલહીને પંથે રે.. , ૧૧ દૂર દેશાંતર જાણીને રાજનગર શુભ ઠામ રે પટ્ટધર થાયા રે પ્રેમ સેન સૂરિ વડ નામ રે... - ૧૨ પાલનપુરથી આગળ રેહ સહેત્તરા ગામ રે ઠાકોર આહેડે આવી એહને બે ગુણ ધામ રે. ૧૩ એણી પેરે પંથે રે ચાલતાં કરતાં બહુ ઉપગાર રે આગ્રાનગર પધારીયા વદ સહુ નર નાર રે.. ૧૪ માલમ હુઈ પાતશાહને હુઓ ઉલસિત અંગે રે સંવત અગીયાર તેરસે (ગુણ ચાલીસ મે) જેઠ વદિ તેરસ રંગ રે... ૧૫ પરીક્ષા જવાને કારણે ભૂમી ખણી તેહમાંહિ રે બકરી ઘાલી છે જીવતી ઉપર આસન ઠાય રે.. . ગુરૂને મળવા બોલાવીયા દીધો ગુરૂ ઉપગ રે એ આસન નહિં અમ કામનાં મહું સચિત્ત સંયોગ રે... - ૧૭. એ આસનતળે મટકા તીન પચેંદ્રિય હાય રે અકબર શાહ મન ચિંતવે પૂરા સમજી નહિ સેય રે... - ૧૮ ચિંતવી ભોંયરૂ ઉઘડાવીયું બકરી જોવાને કાજ રે બચ્ચા દેય છે માવડી દીઠે ત્રણેને સાજ રે.. . ૧૯ અકબર શાહ મન ચિંતવે પ્રત્યક્ષ પરવરદિગાર રે પ્રણમે પાય ગઇ રાયનાં ધર્મ શ્રવણ મન ધારે.. . ૨૦
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy