SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૪ સઝાયાદિ સંગ્રહ પ્રથમ મહિલાગ્યા મુનિરાજ નિમિત્ત કહેસાર્યો મુજ કાજ ભીમસેન મન ભટકે બે એ પાખંડી એહને મળ્યો. ૧૦ એહને એહવું આપ્યું અને જેઓ બેહુને એકજ મન ખડ્રગ કાઢીને મારવા ધસ્યો દેખી મુનિવર મનમાં હસ્ય... ૧૧ નારી કહે નવ કીજે રેષ ઇણે પ્રકા તાહ જોષ તે માટે મેં આપ્યું અન્ન - સુણું વચન તુમડે વાળ મન..૧૨ જુવે છેષ મુનિવર તત્કાળ આ ઘડી થવું જણશે બાળ જેષ જોઈને કહે તત્કાળ તે બેઉને ઉપજશે કાળ... ૧૩ જેષ જોઈને મુનિવર ભયે ઉદરવધે રહ્યો ઘડી તણે ઘળા પગલે રાતું અગ લીલવર ટીલું છે તરંગ. ૧૪ સુણ વાત તેણે તત્કાલ ઉદર વધેરી કાઢયે બાલ અનરથ દેખીને ચંદ્રાવતી વિષ ખાઈ મૂઈ મહાસતી.. ૧૫ ભીમ સેન મન પડી ફાળ આપે હું તે કરીયે કાળા હત્યા ચારે સુઈ જે કાળે દુઃખ કરવા લાગ્યો તે ટાણે. ૧૬ હે છે કે શું કીધું કાજ અનરથ ચારે કીધાં આજ અન્નપાણુ મુનિવર પરિહરી કાળ કીધો નિશ્ચલ મન કરી. ૧૭ એહવા દેષ કહ્યા છે ઘણું મંત્ર યંત્ર તંત્રાદિક તણાં મૂકે ન માયા મમતા મેહ ચારિત્ર નહિં ચઢાવે સેહ. ૧૮ જેમાં દેષ ન હેય રતી તે કહે મુજને શુદ્ધ યતી ઈણ અવસર સહુ કે મુનિ ભણે દોષ રહિત તે શિવપુર વરે... ૧૯વાર્ધિક નામે વડો ઋષિ હશે (ચંડ)ચંદ્ર પ્રદ્યોતે નિમિત્ત કહ્યો કુલ વાલુએ નિમિત્ત જે ભણે શુભ પાડી લીધી દુગતિ ગણે. ૨૦ તપ ગ૭પતિ શ્રી હીર સુરીંદ પટેધર વિજય સેન સૂરદ હરખ્યા પંડિત તે વર શિખ્ય હરખ વિજય ભજે જગદીશ.. ૨૧. ૬ ચંપા શ્રાવિકાની સઝાય ૦િ૬). વાસી દિલ્હી રે નયનાં થાનસિંગ માનસિંગ રિદ્ધા રે માતા ચંપાદે તેહના તપસ્યા છમાસી કીધા રે હૈં મન મેહયે ગુરૂ હીરજી ૧ એક દિન ફુલેકે નીસર્યો. બાઈ ચંપાદે માત રે સામે અસવારીઓ આવી અકબર શાહ સુગા(દા)ત રે... ૨ પૂછે એ કૌન લેક છે ો છે મહોત્સવ એહ રે બેલે કામેતિ શેઠીયા હજરત સુણીયે સસનેહ રે... , રાજા ધરીયા છમાસના બાઈ ચંપાદે નામ રે તેહનો ફુલેકે એહ છે સહુ રોજ ઇતમામ રે.. ૪
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy