SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ - સઝાયાદિ સમય હરિગેવિંદારામ જપઈ મુખ કેતલાં રે માંસ હમારા હમારા હાડ વાટ રે - કાઈ જીવદયા ન વહઈ મને રે. ૫ એકભઈ એ વિધ હરિ સજ્યા ત્યાગની રે એહ અસંભમ વાત તું તે રે પુતે રે દયાલુ જાયઉ દેવકી રે.. ૬ રુધિર માંસથી નાસઈ નર સુર ઉતમાંરે તઓ જસ મુખ મને મંસ હરિત રે હરિ તુ રે દયાલ દયાલુ મમ વાસે રહે છે.. ૭ વાઘ શીયાલા ચીતર જરખાં કાગડા રે શ્કરી અહિ માં જાર હિંસા રે હિંસા રે કરી ભખઈ તિમ નેત્તમાં રે. ૮ દમે દેવ ગુરૂપૂજા તપ દાનલાં રે હિંસા વિફલા હાઈ કઈ રે જોઈ રે મન હિંસા ધર્મ કરી રે... ૯ ધમ અહિંસા લક્ષણ વેદવિદો ભણઈ રે હિંસા ધર્મ ન હોઈ લેગા રે શોગા રે રોગા હિંસાથી લહઈ રે... ૧૦ છભ સવાદ સંવાદ કારણે ઈક ઈમ બોલતાં રે દસઈ વેદ પુરાણ ત્યાગે રે યાગ રે નિરદય અજગલ મોડતા રે. ૧૧ અજ મૃગ મહિષા માછી સસલાં શૂરા રે પંખી તુરગાણ પ્રમુખ રે મખમાં રે મારતાં હરિ વારી રે. ૧૨ તે ચિરજીવી બુદ્ધિન રૂપે સુખ આગળ રે પાની કરતે પિકાર વનમાં રે મનમાં રે જેહ ન હતાં છોડવઈરે. ૧૩ ગોવિંદા તુઝ બંધવ નેમ દયાલ રે હમ પશુ રાખણ કાજે નવી રે કુમારી રે સકલ કઈ રાજિમતી રે. ૧૪ ' જ કેશી ગૌતમ ગણધરની સઝાય [૭૮૮) એ દેય ગણધર પ્રણમીયે કેશી ગાયમ ગુણવત, હે મુર્ણિદ બહુ પરિવારે પરિવર્યા ચઉનાણું ગુણગાજત , એ દેય. ૧ સંઘાડા દેય વિચરતા એકદા ગોચરીએ મીલંત , પૂછે ગૌતમ શિષ્ય તિહાં તમે કુણ ગચ્છના નિગ્રંથ , , ૨ અમ ગુરૂ કેશી ગણધરૂ પ્રભુ પાસતણા પટધાર , સાવOી પાસે સમોસર્યા તિહાં હિંદકવન મને હાર . . ૩ ચાર મહાવ્રત અમતણ (સહી) કારણે પડિકમણ દેય , રાતા પીળાં વસ્ત્ર વાપરું વળી પંચ વરણ જે હોય . . ૪ ' શદ્ધ મારગ છે (એ) મુક્તિનો અમને કલ્પે રાજપિંડ , પાસ જિનેશ્વર ઉપદિસે તમે પાળો ચારિત્ર અખંડ , , ગૌતમ શિષ્ય કહે સાંભળે અમે પંચ મહાવ્રતધાર . પડિકમણું પંચ અમ સહી વળી શ્વેતવસ્ત્ર મહાર , . ૬
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy