SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ - વાસુદેવને પશુઓની વિનંતિ રૂપે સજઝાય ૬૪૧ તું ખરે રીસાયે ભાલા)ઈ બંધવ બંધવ ભડભાઈ મહ નેહ તણે વસ પડી, છ માસ એણુપેરે (અ)નહીએ... ૧૩ દેવતા ઉપાય મંડા સિલા ઉપર કમલ વવરાવે બલભદ્ર કહે કિમ લાગે પત્થર ઉપર પિયણ કિમ ઉગે. ૧૪ દુહા : પથર ઉપર પોયણી કિમ ઉગૌ ગમાર મુએ મડે જે જીવી તે ઉગત્યે અપાર.. ચાલિ: એહ વચન સુણી મન જાણે એક વેલ પીલે ઘણી તું મુરખ જેય વિમાસી એ વેલ કિમ પિલાસી.. સુઓ મહું જો જીવે તે તેલ બળે ઈણ દીર્થ સમઝા ત્રટકી બેલૌ ' બલભદ્ર પડિઓ ડમ ડેલે. ૧૭ હવે વિણસણુ લાગી કાયા તબ છેડે બલભદ્ર માયા હૈયે આણી ખરે રે વિચાર તિહાં સપર કસ્યું (યું') સરકાર... ૧૮ હદય આણી ખરે વેરાગ સંસાર નહી મુઝ લાગ જઈ વ૬ સાધુના પાય એહવે આવા ખેચર ઋષિ રાય... ૧૯ દીક્ષા લેઈ વાહ મઝાર હવે નહીં પેલું નગર દુવાર, રથકાર રંગે હરાવે તિહાં મૃગલે ભાવના ભાવે. દુહા : મૃગલે ભાવે ભાવના નયણે નીર ઝરંત મુનિ વિહરાવન કર કરી જોહું માણસ હુંત.. ચાલિ : અલકાપી રહી છે ડાલ તિહાં વાય વા અસરાલા તિહાં ત્રિહના પેહતા કાલ ગયા પાંચમે દેવ સુરાલ... ભણે લાવણ્ય સમય હર્ષ પૂરિ એ નિત નમું ઉમત સૂરે જે ભણે-ગુણે નર-નારી તે લહે મુગતિ દુવાર . ૨૩ gી કૃષ્ણ વાસુદેવને પશુઓની વિનંતિ રૂપે સજઝાય [૯૮૭) ગોવિંદ હમકું મારણ કારણ પાપીઆ રે તે કાં સજર્ય સામી પશુઆરે મૃગલી રે કહતી ગાવિંદ ભૂપાલને રે.... ૧ વિણ અપરાધ નિરાધારા કાં મારી રે તું ત્રિભુવન કિરતાર તે અમહ સરજનહાર હિંસારે હિંસારે એહ કિમ દેખી શકે છે.... ૨ કાંટે લાગ્યું જે પગમાં ન સહી શકઈ રે તે હમતું ગલામાંહિ પાલી રે છાલી રે કહે કિમ ઘાલઈ પાપિયા રે... ૩ ઉદર ભૂખ એક ક્ષણની આપણી ભાંજવા રે આ અમ્હ અવતાર મા ભાંજ રે મા ભાંજ રે સસલા રેતાં કહે પાપીયા રે... ૪
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy