SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ નરકે જવું પડે. સાધકે આજ ભેદજ્ઞાન સાધનાનું કાર્ય કરવાનું છે. સજઝામાં ટૂંકું પણ સ્પષ્ટ કહ્યું છે કે“રાગ ને રીસા દેય ખવીસા એ હૈ દુઃખકા દીસા જબ તુમ ઉનકું દૂરકરીસા તબ તુમ જગ ઈશા આપ સ્વભાવમે રે અવધૂ કરમનકી જડ રાગ હે રાગ જરે જડ જાય પરમ હોત પરમાતમા ભાઈ ! સુગમ ઉપાય કહેલું ભટકત ફિર સિદ્ધ છે ને કે કાજ રાગદ્વેષકું ત્યાગ છે ભાઈ! સુગમ ઉપાય.” સંસારની આજ જડ છે. તેમાં પણ રાગને નાથવો એ બહુ કપરું કામ છે. લખલુટ દેવતાઈ ઋદ્ધિ સિટિની માયા ક્ષણ વારમાં છેડી દેનાર શાલિભદ્રને પણ માતા અને પત્નીઓના વિલાપ સાંભળી લાગણી થઈ આવી અને તેમની સામું જોયું, બેય શાળા બનેવીની ત્યાગ વૈરાગ્યમાં સરખી જોડ હતી, પણ શાલિભદ્રને તેટલા પૂરતે રાગ થવાને કારણે સર્વાથ સિદ્ધ દેવને ભવ કરવો પડ્યો પરંતુ ધાજી તે સીધા મેક્ષે પહોંચી ગયા અને આ કારણે જ જૈન દેવોને વીતરાગ કહેવાય છે રાગગયા પછી પણ તે સહેજે ખસી જાય છે. ક્રોધ કે દ્વેષના પ્રસંગે અપૂર્વ સમતા રાખનાર ગજસુકુમાલ, મેતારજ મુનિ, ખ ધકાચાર્યના ૫૦૦ શિષ્યાદિ જેવા હજારો દાખલા આ સઝાયોમાં મોજુદ છે કે જેમના ગુણગાન કરવાથી આપણે પણ તેની સાધના કરવા સમર્થ થઈ શાશ્વત સુખ મેળવી શકીએ. વીરા ! મેરા ગજ થી ઉતરે ગજ ચઢ કેવલ ન હોય તે બહેનના આ એકજ વાકયે બાહુબલજીને સન્માર્ગ સૂઝરો. પગ ઉડા રે વાંદવા ઉપન્યું કેવલજ્ઞાન રે, એવા દુષ્ટોતે સાંભળીને આપણામાંથી પણ ભાન ભૂલેલા કઈ પણને સન્માગ સ-પ્રતિક્રમણમાં સજઝાયાદિ ગાવા-સાંભળવાને આ જ મુખ્ય હેતુ છે. | મારું તે એવું મંતવ્ય છે કે અત્યારે બીજી સંસ્કાર વિહીન કેસેટ તરફથી સંગીતરસિક ધમી શ્રેતાઓનું ધ્યાન ફેરવવા સારી ભાવવાહી સઝા સંગીતના સાજ સાથે સારા ગાયક પાસે ગવરાવીને કેટે તૈયાર થાય અને સત્સંગ મંડલી દ્વારા પ્રોગ્રામે રજૂ કરાય તે અતિ આનદ ઉપજાવી ધાર્યું પરિણામ લાવી શકાય. - (ર) પરંતુ પુદગલાનંદી (ભવાભિ નંદી) છે – આનંદ તે માને ઘણે વિષયેંદ્રિયેના ભાગમાં ખાઓ ખાઓ-છતાંય ભૂખ્યા એ સ્થિતિ સભાગમાં એ લહેર પાછળ કેર કે કેટલે ભરપૂર પડયો? એમૂઢ તત્વતણે વિચાર શું હેમાનવી ! કદ કર્યો?
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy