SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જવને અનાદિ કાળને સ્વભાવ પુદગલાનંદી હેઈદિનરાત તેની જ પળોજણમાં જીવ ગુંચાયેલો રહે છે. વળી આવતા પોતાના જ પરિવારને કોઈપણું તે સુખી કરવાના ઈરાદે મેહ કે અજ્ઞાનવશ કૂડકપટ અનીતિ કેળવી અનેક જીવો સાથે મીઠા - કડવા સંબંધે બંધાય છે. તે કારણે રાગદેવ ઉત્પન્ન થાય છે. પરિણામે કમ બંધ થાય છે. તેને આધારે તે તે જીવો સાથેનું લેણું દેણું ચૂકવવા જન્મ લેવા પડે છે. આ રીતે સંસારનું ચક રેટની જેમ અવિરત ચાલુ જ રહે છે આ તેમની મેહ કે અજ્ઞાનવશ ટૂંકી સમજણ છે. પરંતુ રાગ દ્વેષના નિમિત્તો કે મેહ માયાના પ્રલોભનો તથા ગજ સુકમાલ જેવા સમર્થને પ્રતિકારના સાધને હાજર હોવા છતાં જેમને આત્મા અને કમનું ભેદજ્ઞાન પ્રાપ્ત થઈ ગયેલ છે એવા હળકમી ઉત્તમ છ આવેલા ઉપસર્ગો સમભાવે સહન કરી કસોટીમાંથી કેવી રીતે પાર ઉતરી ગયા તે ધમ ધ્યાન શુકલ ધ્યાનની યશગાથા ગાતી આ સજઝાયોના મુખ્યત્વે બે ભાગ પાડી શકાય : (૧) અસવૃત્તિઓના દોષે વર્ણવી સવૃત્તિઓના ગુણ ગાનારી (૨) ત્યાગી મહાત્મા કે સતીઓના જીવનચરિત્ર દ્વારા ત્યાગ કે સંયમનું વાતાવરણ સજનારી. એકજ વિષયની અનેક કર્તાઓએ બનાવેલી સજાની તુલનાત્મક દષ્ટિએ અભ્યાસ કરવા કરેલ સંગ્રહને મારે આ નવો પ્રયત્ન છે. ક્ષતિ માટે ક્ષમાયાચના. મારવાડમાં એક કહેવત છે– આબુજીની કેરણી રાણકપુરની બાંધણી : • કટકે કટકે ખાવે પણ રાણ પુ૨જી જા - મને સ્વનેય કહપના નહેતી કે મારા જેવો શ્રમજીવી લહીયે ધન ભેગું કરવાની લાલસા જતી કરીને–(૧) આચારાંગસૂત્રને ભાવાનુવાદ તયાર કરી નજીવી કિંમતે જનસમાજમાં પ્રચાર કર્યો. (૨) તે પછી નવકાર મંત્રના એક હજાર કારા ચેપડા જે લખી આપે તેને એક ચેપઠા દીઠ રૂપિયા છ પુરસ્કાર આપી લખાવ્યા. (૩) અનેકની સહાયતા વિના આ વિરાટ કાર્ય અશક્ય પ્રાય હેવા છતાં ધાર્યા કરતા કાઈક મેડા ભાગ ૧-૨નું પ્રકાશન કરતાં આનંદ થાય છે તે માટે મુક શ્રી કે ભીખાલાલ ભાવસાર સપરિવારના ખાતને ધન્યવાદ ઘટે છે. .
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy