SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક આચાર્યો-મુનિઓની સાથે ૪૯ ૬િoo]. તિર્થંકર પરિ અતિશય અતિ સોહામણા રે કલયુગ માંહિ જાસ પરત રે (ર) દેખત ભવિયણ હરખતાં રે ૧ રાજનગરથી શુભ શકુને ગુરૂ પાંગરે રે ભણસાલી રાયચંદ સાથે રે (૨) સેવા સદૂગુરૂની કરે રે ૨ શ્રીવિમલાચલ ભગવાનજી પેહતા સુખે રે આદિ જિર્ણોદ હજુર આવી રે (૨) પાપ આલેયે આપણું રે ૩ અનુક્રમે પાસ અપાવર હરિચરણ નમી રે ઉન્નત નગર મઝારિ આવે રે (ર) શુભ મુહૂરત આડંબરે રે ૪ સત્તરતેર વચ્છર સુદિ આષાઢની રે આઠમ દિન2 (દિવસે) વિહાર કીધું રે કીધું રે અણસણ પૂજયે ભાવણ્યું રે ૫ સુદ દશમીની રાતિ પડિકમણું કરી રે સંલેખના વિહાર વિધિસ્યુ રે (૨) સંઘ સમક્ષ સદગુરૂ કરે રે સંન્યાસી રહે ઇનું અવસર પ્રયાગમાં રે પમિતિ તેણ દીઠું રે (૨) વિમાન એક અતિ દીપતુ રે ૭ દેવ પ્રગટ થઈ સંન્યાસીને ઈમ ભણે રે મ ત પુરૂષ છે એક તેને રે (૨) જાયે છે સુર તેડવા રે ૮ પ્રહ ઉગમતે તસ મુખથી તે સાંભળ્યું રે પ્રયાગ ગયા જે લોક તેણે રે (ર) સમપૂર્વક આવી કહ્યું છે. હું અહે તે જ તે પ્રગટયું પ્રગટ વિમાનનું રે પ્રાત:સમય ગુરૂ પાસ તેહ રે (૨) શ્રીગુરૂ સુરપુર સંચર્યા રે... ૧૦ તતખિણ જય જય નંદા કહે સુર અપછરા રે સુર સઘળા વલી તામ, હરખ્યા રે (૨) સુર ઘંટા તિહાં રણઝણે રે.. ૧૧ ૬િ૦૧] રાયચંદ ભણસાલી તિહાં કરે માંડવી કેરે મંડાણ રે તેર ખંડો થઈ શેભતી જાણે દેવ વિમાન રે લારે સહસને માન રે બેઠી તિહાં અનુમાન રે કીધાં બહુલાં વિજ્ઞાન રે સુર-નર કરે ગુણગાન રે જસ ધ્યાને જયકાર રે સદ્ ગુરૂધ્યાન સદાધરે રે જેણે નિજપાટે રે થાપીએ શ્રી વિજયપ્રભ ગણધાર રે સુવિહિત મુનિ સણગાર રે તપે કરી ધને અણગાર રે ચઉ વિહસંઘ આધાર રે સદ્ગુરુ ૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy