SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સજઝાયાદિ સાહ ૫૨૮]. શ્રી વિજયદેવ સૂરીશ્વરજી ગચ્છાતિના હે ગુણગણ અભિરામ કે તપગચ્છ પતિ વિરાજતા રૂપે સુંદર હે જાણું નૃપ કામ કે, શ્રીવિજય ૧ તમે ધમ ધુરંધર વીરના શાસન માંહે કરૂણાના સિંધું કે થો અમીયસમાણ દેશના નિષ્કારણ ગુરૂ જગના બંધુ કે.. ૨ એહવા ગુરૂની ગોઠડી થોડી પણ હો સવિજનમને સારકે ડું પણ ચંદન ભલું શું કીજે હે બીજે કાઠને ભાર કે.... ૩ હેજ હૈયાને ઉલસે જે બાઝે હે ગુણવંતસું બેઠ કે નહિં તે મનમાંહે રહે નવિ આવે છે તસ વાત તે હઠ કે... ૪ મર્યાદા ચરણ ગુણે ભર્યા મુજ મલિયા હે સરિરાજ સુરીંદ કે મનના મનોરથ સહુ ફળ્યા વળી ટળીયા હે દુખ દેહગ દૂર કે ૫ દૂર રહ્યા કિમ જાણુ ગુણવંત નિજ ચિત્ત હજુર કે વાચક જસ કવિયતણે ઈમ સેવક હો લહે સુખ પંડુર કે.. ૬ ૫૯૯-૬૦૧ સદ્દગુરૂ ચરણ કમલ નમી સમરી સરસતિ માથે વિજયદેવ સૂરિ ગુણ ગાવતાં પાતક દૂર પલાયે રે સદગુરૂ સાંભરે ૧ શ્રીવિજયદેવ મુર્ણિદે રે ઘડીય ન વિસરે ઈડર શાહ થિરે વસે ઘરણી રૂપાઈ સુજાત જેસિંગજી ગુરૂ પાટવી રે મહિયલ માંહિ વિખ્યાત રે... સાહ સલેમ મહીપતિ રે દેખી જસ દીદાર દેઈ બિરૂદવર મહાપા રે હરખે ચિત્ત મઝારે રે.. રાણે મેવાડનો રે નિસુણી જસ ઉ૫દેસ વરતાવી નિજ દેશમાં રે જવ દયા સુવિવે રે... જેણે બહુ પાવન કર્યા રે દેશ નગર પુર ગામ બિંબ પ્રતિષ્ઠાદિક હવા રે લાભ અધિક અભિરામે રે.. જસ તપ જપ ખપ દેખતાં રે પૂરવલ્યા અણુગાર , ગોયમ હમ સાંભળ્યા રે તમ વલી વયર કુમારે રે.. સાનિધ કરતાં જેહની રે પરતક્ષ યક્ષ અઢાર તે તે વાત જાણે સહુરે અચરજ એહ અપાર રે..
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy