SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ સજઝાયાદિ સંગ્રહ મલવહ દસણુ બઈસિવુ નારી વસહિ આસૂ એ ડસ વિહાર તૃણ મિલી પરીષહ એ બાવીસુ એ સહતાં. ૩ પ્રથમ પરીસહ સાસણી રિસહ જિસર જાણ એ વરસ દિવસ લગિ દેહિલું પામ્યઉ કેવલ નાણ એ... - ૪ કૃણનંદન મુનિરાજીઓ ગુણધર ઢઢણ નામ્ એ અલાભ પરીષહ તે ખમી 'પહુતુ અવિચલ ઠામૂ એ. , વીર જિણસર ગુણ નિલઓ બાર વરસ છહ માસૂ એ દુસહ પરીષહ સવિખમી જગ ઉપર કિધુ વાસુ એ... .. છણિ પરિચારિત્ર પાલતાં કરતાં મન સંવેગૂ એ.. શ્રી રાજશીલ ઉવજઝાય ભણઈ લહઈ ઠામ અભંગૂ એ.. . ૭ ૩ [૧૪] શ્યારિ અંગ અતિ દહિલાં ધરમતનું જગિ જોઈ નરભવ સુણિવું પાલવું મતિ વૃદ્ધિ હોઈ.. વીર જિણેસર ઈમ કહિઉં શ્રી મુખિ સુવિચાર અધ્યયનિ ત્રીજઈ ભલું સુણ સુણ જંબુકુમાર વીર દશ દષ્ટાંતે દોહિલું નરભવ છઈ મૂલ સાંભલિવું વલ કિહાં મિલઈ સિદ્ધત સમૂલ... જઈ તે સાંભલીઈ કિમઈ સુહગુરૂ સુપસાય તઉ કરિવા મતિ દેહિલી બહુ અછઈ અંતરાય.. કરિવા જઉ મતિ ઉપજઈ જગજઇ કિણિ કાલિ તઉ શરીર બેલ દેહિલું જર-મરણ વિચાલિ. , ચતુર લહીથ્યારિ ભલા કરૂં સફલ એ અગ શ્રી રાજશીલ વિઝાય ભણઈ જિમ લહુ સુખ અભંગ. . ૬ ૪ [૫૧૫ ચતુર સુજાણ પ્રમાદ પરિહરઉ દિન દિન યૌવન ભાઈ આઉ અથિર થિર કરિયા કારણ કેઈ નહીં વસુહ ઉપાય. ૧ નિરમલ પંચમહાવ્રત પાલી ટાલઉ વિષય-કષાય અધ્યયન ચોથે ઈમ બોલ વધમાન જિનરાય. નિરમલ૦ ૨ કુકર્મ કુટુંબ પિષવા કારણ કરિસિ તું જે જે જીવ તે એકલું સહસિ ગયુ નરકઈ કરતુ બહુયર વિ... - ૩ ખાત્રતણુઈ મુખિ ચાર ગ્રા જિમ કીધા કરમ પસાય મનિ-તનિ-વચનિ વેદના પૂરિઉ સરણ નકે તિહાં થાય. ૪
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy