SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાયનની સજઝા એ શ્રી જિનવીરે મુખના ભાખ્યાં સુણે અધ્યયન છત્રીસ તે નર-નારીના દુખ નાસે પહુચે સહેલજગીસ... ભવિકા ૮ શ્રી સુમતિવિજય ગુરૂ ચરણ કૃપાથી કહ્યાા અધ્યયન સજઝાય વાચક રામવિજય કહે ભણતાં મંગલમાલા થાય... - ૯ ઉત્તરાધ્યયનની સઝાયે ઉ. રાજશીલકૃત પિ૧ર-પ૪૭) સરસતિ મતિ અતિ નિર્મલી રે આપ કરીય પસાય (કરી સુપાય) ગાઈશ હું જિન ધર્મનું રે મૂલ વિનય કરી ભાવ રે વિનય સમાચરે, વિનય સહેલ ગુણ સાર રે વિનય૦૧ જંબુ પ્રત્યે જગતે કહે રે શ્રી વીર પંચમ ગણધાર ચરમ જિનેશ્વરે ઈમ કહ્યું રે પ્રથમ અધ્યયન વિચાર રે.... - ૨ વિનય લગી વહીયે સહી રે જ્ઞાન સુધારસ સાર જ્ઞાને દરિસણ સંપજે રે દરિસણે ચરણ ઉદાર રે.... , ૩ ચરણ થકી શિવપુર તણે રે લહીએ સુખ અનંત ભવિક જીવ કારણ કહે રે ભય ભંજન ભગવંત રે... , ગુરુ-આજ્ઞાએ ચાલીયે રે રહીયે ગુરુની રે પાસ ગુરુ મન ગમતું જોઈએ રે ઈમ જીવ વિનય અભ્યાસ રે.... " ગડ સુઅર કણ કુંડલું રે મૂકી માંડે મેહ વિષ્ટા ઉપર તિમ રમે (રહે) રે મૂરખ ગુરુ એ દ્રોહરે... . ૬ કહી કાને જિમ કતરી રે ન લહે કહીંય વિશ્રામ તિમ કુશીલ (કુશિષ્ય) અકહ્યાગરા રે પામે નહીં ય સુઠામ રે.. . ચ દ્ર કિરણસમ નિરમો રે જાગે તસ જસવાય વિનય નિરંતર જે કરે રે મૂકી વિષય કષાય રે. ઈમ ગુણ વિનય તણા સુણી રે જે નિત્ય કરે અભ્યાસ શ્રી રાજશીલ ઉવજઝાય ભણે રે સકલ ફળે તસ આસ રે.. . ૨ [૫૧૩ પંચમ ગણધર ઈમ કહઈ સુણ સુણ જખુ કુમારૂ એ અધ્યયનિ બીજઈ કહ્યા પરીષહ ધરમનિ વારૂ એ. સહતાં શિવસુખ પામીઈ દમીઈ વિષય વિકારૂ એ છુડ ત્રિસિરીસ અનાદરૂ તાવડ તાઢિ અચેલ એ વસહિ અરઈ રઈ યાચના : રાગ અલાભ સમેલું એ.. સહતાં. ૨ –રાક
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy