SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયાર અંગની સજઝાયે [૨૬] હવે સાતમે અંગ તે સાંભળે ઉપાસગ દશા નામે ચંગ રે લાલ શ્રમણોપાસકની વર્ણના જસ ચંદપની ઉપાંગ રે લાલ... ૧ મન લાગે મેરે સૂત્રથી એ તો ભવ વૈરાગ્ય તરંગ રે લાલ રસરાતા જ્ઞાતા ગુણ લહે : ' પરમારથ સુવિહિત સંગરે લાલ... મનન્ટ ઈણ અંગે સુયખંધ એક છે અધ્યયન ઉદ્દેશ વિચાર રે લાલ દશ દશ સંખ્યયે દાખડ્યા પદ પણ સંખ્યાત હજાર રે લાલ..૩ આણંદાદિક શ્રાવક તાણે સુણતાં રસાલ અધિકાર રે લાલ રસ લાગે લાગે મોહની શ્રેાતાજનને તત્કાલ રે લોલ... ૪ છતા આગળ તે વાંચતાં ગીતારથ પામે રીઝ રે લાલ જે અર્ધદગ્ધ સમઝે નહિ તેહશું તે કરવી ધીજ રે લાલ. ૫ દશ શ્રાવક તે ઈહાં દાખીયા તે જીવાજીવ પદારથના જાણ રે લાલ તે માટે શુદ્ધ શાકભણ એક અર્થની ધારણા હાય રે લાલ, સાચો હોય તે પરૂપી નિશંકપણે સુજગીસ રે લાલ કવિ વિનયચંદ કહે શું થય કુમતિ કરશે રીસ રે લાલ. . ૭ [૭] : આઠમે અંગ અંતગડ દશાજી સુણ કરે કાન પવિત્ર અંતગડ કેવલી જે થયાજી તેહના ઈહાં રે ચરિત્ર હમે. ૧ કર્મ કઠિન દલ ચૂરતા પૂરતા જગતની આસ ' ' જિણવરદેવ ઈહાં ભાસતાજી શાશ્વતા અથ સુવિશાલ' . ૨ સકલ નિ ૫ નય ભંગથી છ અંગ ના ભાવ અભંગ સહજ સુખગની તલ્પિકાજી કલિકા જાસ ઉવાંગ.. એક સુખધ ઇણ અગનજી વગ છે આઠ અભિરામ આડ ઉદ્દેશ છે વલીજી સંખ્યાતા સહસ પર ઠામ.. ,, આઠમા અંગના પાઠમેજી એહ છે મીઠો સરસ રસ અનુભવ રસ જેથી ઉપજે છ સમજે પુણ્યન રાશ... , વિષય લંપટ નર જે હજી નિર્વિષથી સુય થી થાય જિમ મહાવિષ વિષધર તણેજી ન ગમં સુક્યા જય... ! અમૃતવચન મુખ વરસતાજી સરસ્વતી કરે સુપસાય જિમ વિનયચ દ ઈશુ સૂત્રનાજી તુર્ત લહે અભિપ્રાય... : છ સ-૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy