SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ -- સજઝાયાદિ સંગ્રહ [૨૪] . - પંચમ અંગ ભગવતી જાણીએ રે જિહા જિનવરનાં વચન અથાહ હિમવંત પર્વત સેતી નીકળ્યા રે માનું ગંગ સીંધુ પ્રવાહ... પંચમ૦૧ સર પનત્તી નામે પરગડો રે જેહને છે ઉદ્દામ ઉત્તગ સૂત્રતણી રચના દરીયા જિસી રે માંહિલા અર્થ તે સેજ તરંગ - ૨ ઈહાં તે સુખધ એકતે ભલે રે એકસે એક અધ્યયન ઉદાર , દશ હજાર ઉદ્દેશા જેહના જે જિહાંકણે પ્રતા છત્રીસ હજાર... ૩ પદ દેય લાખ અર્થે ભર્યા રે ઉપરિ સહસ અઠયાસી જાણ લેકાલેક સ્વરૂપનો વર્ણના રે વિવાહપત્તી અધિક પ્રમાણું.... ૪ કરી પૂજા અને પ્રભાવના રે ધરીએ સદ્દગુરૂ ઉપર રાગ સુણીચું સૂત્ર ભગવતી રાગનું રે તે હેયે ભવસાગરનો તાગ - ૧ ગૌતમ નામે નાણું મૂકીયે રે સમ્યજ્ઞાન ઉદય હવે જેમ કીજે સાધુ તથા સાહમાં તણી રે ભક્તિ યુક્તિમન આણ પ્રેમ.... ૨ ઈણ પરે એહ સૂત્ર આરાધતાં રે Vણ ભવ સીઝે વંછિત કાજ પરભવ વિનયચંદ કહે તે લહે રે મોહન મુગતિ પુરીને રાજ એ છે છો અંગ તે જ્ઞાતાસૂત્ર વખાણીયેજી જેહનો છે અને અધિક ઉદ્દે હે હાલામારા સુણો ધરી નેહ સિદ્ધાંતની વાતડી... શ્રવણે સુણતાં ટાઢે રસ ઉપજે છ મધુરતા જીમ મધુ ખંડ છે - ૧ જંબદ્વીપ પન્નત્તિ ઉપાંગ છે જેહને ઈશમાંહિ મુની દષ્ટાંત જોય હે . તેહ સુણી પરમશાંતિરસ અનુભવેજ હેતુન્યાયે કરી કહે જગગુરૂ સોયહે૬ નગર ઉદ્યાનને વનખંડ સહામણા સમવસરણરાજાના માતને તાત હો, ધર્માચારીજ ધમકથા તિહાં દાખવીજી ઈહલેકપરલેક ઋદ્ધિવિશેષ સુહાતહ, ભેગ પરી ત્યાગ વર્ષો પર્યાવાજી સૂત્ર પરિગ્રહવારૂ ઠમ ઉપધ્યાન હો , સલેહણ પચખાણ પાદપગમન તાજી વગગમન શુભકુલ ઉત્પન્ન હો . ? બેધિલાભવળી અંતે અંતક્રિયા કહી જી ધર્મકથાના દેય છે મૃતબંધ હે . પહિલાના ઓગણીસ અધ્યયન તે આજ છે બીજાના દશ વર્ગ મહાઅનુબંધહે, ઉઠ કેડી તિહાં સબલકથાનક ભાખીયાજી ભાખ્યા વળી ઓગણીસ ઉશહે, સંખ્યાતા હજાર ભલાપદ એહના એહ થકી જાયે કુમતિ કલેશ હે , ૬, વિનય કરે છે ગુરૂને બહુપરેજી તેહને શ્રુત સુણતાં બહુફલ હોય , તેરસીયા મનવમીયા વિનયચંદ્રને સે માંહે મિલે જોયા એક કે દેય છે . આ
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy