SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ સનઝાયાદિ સંગ્રહ -ઢાળઃ જ બુકીપના ભરતમાં નગરી નામે પુકાર રે ઋદ્ધિસમૃદ્ધિ કરી શોભતી સ્વગ પુરી અનુહાર રે પ્રયતણાં ફળ જાણીયે પુયે સવિ સુખ થય રે... ૧ પુણ્ય થકી સંપત્તિ મળે પુષે વંછિત હાય રે પરભવ જાતાં જીવને પુણ્ય સખાઈ જોય રે..પુય તણાં તિણ નગરે રાજા હુર્ત રાવતી તસ નાર રે તસ કુખે આવી ઉપન્ય જ શુભ તિથિવાર રે . ૩ માત-પિતાએ થાપીયુ : નામ ભલું ઇષકાર રે પંચ ધાવે કરી ઉછર્યો , ભયે કળા બહુ પ્રકાર રે.. ૪ બીજે જીવ વળી ઉપ કેઈક નગરી મઝાર રે કમલાવતી રૂપે રૂખડી શીલાદિક ગુણધાર ૨. . જોબનવય દેય પામીયાં પૂરવ કમ વિકાર રે માતપિતાએ પરણાવીયાં સુખ ભોગવે સંસાર રે.. . પુહિત હુત રાયને નારી હતી ગુણ ખાણું રે તસ ઉદરે આવી ઉપન્ય ત્રીજે પુણ્ય પ્રમાણ રે... - ૭ પૂરે મારો જનમે ભૃગુ દીધો વળી નામ રે ભણીગણ પંડિત થયે બનવય પામે તામ રે... - ૮ ચેાથે જીવ પુત્રી પણ બ્રાહ્મણકળે અવતાર રે જસાપત્ની નામેં ભલી તે ભૃગુપુરોહિત થઈ નાર રે... ૯ - હવે ઈષકાર રાજા થયે રાજ્યપાળે સુખકાર રે પુરોહિત પદ ભગુને દીધો જગ જસ તેહને વિસ્તારરે, ૧૦ ઈષકાર ને કમલાવતી ભૂગુને જસાપત્ની નાર રે સુખ ભગવે સંસારનાં ચારે જીવ ઉદાર રે.. ૧૧ સોના રૂપા આદે કરી ધનને કાંઈ નહીં પાર રે પણ પુસહિતને પુત્ર જ નહીં દુઃખ ધરે સ્ત્રી-ભરતાર રે... . ૧૨ દિશાસૂની વિણ બાંધવા ઘર સુનું વિણ પુત્ર રે તે કારણ બહુવિધ ઘણા ઉપાય કરે અદભૂત રે. . ૧૩ - સંબંધ હવે જેહ જીવથી તે મેળવીયા જગમાંહે રે પહેલી ઢાળ કહી ભલી માલમુનિ ઉત્સાહે રે... . ૧૪
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy