SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ઈષકાર કમલાવતીની સજા ૩૭ મેળવ્યું ધન રહેશે ઈહાં થોડું પણ આવે ન સાથ .. આગળ જે તે પાધરું સિંબલ લેજો રે સાથ . ૨૧ રાણીનાં વચન સુણી કરી બુઝા તવ ઈષકાર, સાંભળી એક ચિત્તે તન ધન જોબન જાણ્યાં કારમાં જાયે સંસાર અસાર . છએ જીવે તે સંયમ આદ ૨૨ ભૃગુ પુરોહિત જસા ભારજા વળી તેહનાં દયકુમાર સાંભળી એક ચિરો રાજા સહિત રાણી કમલાવતી લીધે કાંઈ સંયમ ભાર છે એ તપ જપ કરી સ યમ પાળતા કરતાં કાંઈ ઉગ્ર વિહાર , કમ ખપાવી કેવલ પામીયા પહોંચ્યા કાંઈ મુગતિ મેઝાર , ૨૪ ૩િ૮૫ થી ૩૯૦] દુહા વીસે જિનવર નમું સમરું સરસતી માય સાધુતણ ગુણ ગાયવા ' મુજ મન આણંદ થાય.. છ છવ સંયમ પાળીને પહત્યા મુક્તિ મઝાર ' સંક્ષેપ કરી વર્ણવું સૂત્ર તણે અનુસાર સાધુ મારગે ચાલતાં ભૂલા પડ્યા વનમાંહિ ભૂખ-તૃષા પીડિયા ગોવાળ મન્યા ઉત્સાહિ... આગતા-સ્વાગત બહુ કરી લેઈ ગયા નિજ ગેહ ભાત પાણી પ્રતિ લોભીયા * આણી અધિક સનેહ.. તિહાં મુનિ દીધી દેશના ભાગે અથિર સંસાર વાણું સુણી છએ સમજીયા લીધે સ યમ ભાર... ગોવાળીયા તે છએ જણા પાળી સંયમ સાર . દેવકે જઈ ઉપન્યા એક જ વિમાન મેઝાર... તિણ ચાર જીવે મળી આધી જિન આણું " દોયે સ્ત્રીવેદ બાંધીયે કાંઈક માયા પ્રમાણ દેવ તણું સુખ ભેગવી પુણ્ય તણે સુપસાય ઉત્તમ કુળ ઈહાં ઉપન્યા તે સુણ (ચિ) હિતલાય. ૮
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy