SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયાર અંગની સજઝા ત્રણ નામ છે એહનાં પહેલું તિહાં પંચમ અંગે રે વિવાહપન્મત્ત બીજું ભલું ત્રીજું ભગવઈસૂત્ર સુરંગો રે..... ૮ " એક સુખધ એહને વળી વળી ચાલીશ શતક સુહાયા રે ઉદ્દેસા તિહાં અતિ ઘણા ગમભંગ અનંત કહાયા છે. ૯ ગૌતમ પૂછે પ્રભુ કહે તે તે નામ સુચ્યાં સુખ હાય રે સહસ છત્તીસ તે નામની પૂજા કીજે વિધિ જેય રે... • ૧૦ મંડપ(વ)ગિરિ વવહારી ન્ય ધન્ય સેની સંગ્રામ રે જિણે સોને પજીયાં શ્રીગુરૂ ગૌતમ નામ રે - ૧૧ પુસ્તક સેનાને અક્ષરે તે તે દીસે ઘણું ભંડારે રે કલ્યાણે કલ્યાણને હોય અનુબંધ અતિવિસ્તાર રે ૧૨ સફલ મનોરથ જસ હેયે તે પુણ્યવતમાં પૂરે રે ઉમાહી અળગે રહે તે તે પુણ્ય થકી અધૂરે રે તે તે માણસ નહિં પણ ઢેરે રે ,૧ માનવભવ પામી કરી છે સૂત્ર સાંભળીયે ભગવતી લીએ લખમીને લાહે રે ભાવ ભૂષણમાં ધારી સહણ ઉછાહે રે. ૧૪ ઉષ્ટિ આરાધના ભગવદ સુણતાં શિવ લહીયે રે વાજે ભવે વાચકયશ કહે ઈમ ભાખ્યું તે સહીયે રે. . ૧૫ ૬. જ્ઞાતા ધર્મકથાની (૧૩) - જ્ઞાતા ધમ કથા છડું અંગ સાંભળીયે મન ધરી રંગ સુઅબંધ દેઈ ઈહાં સારા સુણી સફલ કરે અવતારા, હો લાલ પ્યારી જિનવર વાણું લાગે મીઠી સાકર વાણી, હેલા પ્યારો ૧ પહિલામાં કથા ઓગણીસ દસ વગ બીજે સુજગીસ ઉઠ કેડી કથા તિહાં સારી છઠ્ઠા અંગેની જાઉં બલિહારી , ૨ ઉત્સવ આણંદ ધારે બીજા ધ્યાને જન તારે રોમાંચિત હુઈ ચિત્ત ધારે સમક્તિ પર્યાય વધારે છે. ૩ સહાય કરે શ્રુત સુણતાં તે સુખ પામે મનગમતાં જે વિઘન કરે હુઈ આડે તે તે માણસ નહીં, પણ પાડે -૪ વાચકયશ કહે સુણે લેગ મૃત ટાળે વિઘનને સંગ કહી શ્રુતભક્તિ નવિ ત્યજીયે ગુરૂ ચરણ કમલ નિત ભજીયે .પ
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy