SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ ૪. સમવાયાંગ સૂત્રની લ). ચોથું સમવાયાંગ તે સાંભળે મૂકી આમળે રે મનને ધરી ભાવ કે એના અર્થ અને પમ અતિ ઘણુ જગ જાણે રે એહનો સુપ્રભાવ કે... " ઉત્તમ ધરમે થિર રહ્યો " સંખ્યા શત એગુણત્તર અણેત્તર રે બીજી પણ જાણ કે સરવાળે ગણિ પિટકને એહમાં છે? જુઓ યુક્તિપ્રમાણ કે... - ૨ ઈગ લખ પદ એહમાં કહ્યાં વળી ઉપર રે ચુંઆલ હજાર કે અપ્રશરતના સંઘાતે દોષ જે કરે સદ્દગુરૂ રે તેહને પરિહાર કે , ૩ જિનવયણે ન વિરાધ છે તસ ભાસને રે મંદબુદ્ધિ હેઈકે સદગુરૂ વિરહે અલપતા ગીતારથ હે ગુણ ગ્રાહક કેઈકે. . ૪ બલિહારી સદ્ગુરૂ તણું જે દાખે ૨ શ્રત અથ નિચાલ કે કીજે કેડિ વધામણાં લીજે ભામણાં રેનિત નિત રંગરેલ ૫ સદ્દગુરૂ મુખ જે સાંભળે મૃતભક્તિ રે ઉજમણાં સાર કે શ્રી નયવિજય વિબુધ તણે કહે સેવક હે તસ હુયે ભવ પારકે.... ૬ ૫. ભગવતી સૂત્રની (૧૨) અંગ પાંચમું સાંભળે તમે ભગવઈ નામે ચંગે રે પૂજા કરે ને પ્રભાવના આણ મનમાં દઢ રંગે રે... સુગુણ સનેહી સાજનાં તમે માનેને બેલ અમારો રે. • હિતકારી જે હિત કહે છે તે જાણીને મન યારો રે....સુગુણ ૨ બ્રહ્મચારી ભુઈ સુવે કરી એકાસણું ત્રિવિહારો રે પડિકમણાં દેય વારનાં કરે સચિત્તતણે પરિહારો રે... - ૩ દેવ વદે ત્રણ ટંકના વળી કઠિણ વચન નવિ બેલે રે પાપ સ્થાનક શકતે ત્યજે ધમીંશું હઈડુ ખેલે રે. ૪ કીજે સૂત્ર આરાધના કાઉસગ્ગ લેગસ્સ પણવીસે રે જપીયે ભગવઈ નામની નવકારવાળી વસે છે... - ૫ જે દિન એહ મંડાવીયે ગુરૂભક્તિ તે દેશવિશેષે રે કીજે વળી પૂરે થયે ઉત્સવ બહુ જન દેખે રે.. . ૬ ભક્તિ સાધુ સાહી તણી વળી રાતી જ સુવિવેકે રે લખમી લાહે અતિ ઘણે વળી ગૌતમ નામે અનેક રે... ૭
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy