SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ આયણુની સઝા દિશીવ્રતભંગ મિથ્યાવ્રત કરતાં મધ મધુ માખણ માંસ બીલ નીવી પુરીમરૂઢ ભંગે એક ઉપવાસ તાસ રે... જઘન્ય મૃષાવાદ અદત્તાદાને પુરિમઢ આયણ કહીએ પરિગ્રહ કેરાં નિયમ વિસાર્થે આઠ અબીલ તસ લહીયે રે.. . સ્વઈસ્ત્રીત્યું નિયમ ભાજતે વેશ્યાગમન કરતે હીન અઢી વળી વિધવા સંગે દશ ઉપવાસે વરતે રે... જિન પડિમાને દીપક લાગે લાખ ગણે નવકાર નાત્ર કરાવે પૂજા ભણવું તવ આતમ ઉદ્ધાર રે... પ્રતિમા પડે તે એક ઉપવાસ પતિમા અંગુલી ભાગે લાખ નવકારને દશ ઉપવાસ દેહરૂ કરાવે રાગે રે... દેવગુરૂને દ્રવ્ય બગાડે તેટલું પાછું આપે નહિતે આંબીલ વીસ કરતા કુમતિ કુગતિને કાપે રે... થાપના અણયલે વીરે દેતા શાપના પાડ અદમ ભારે નવકારવાલી બેતાં નીવી એક જોતાં રે દેવગુરૂને વંદન ભૂલે કહ્યું એકાસણું એક હરિહર પૂજન તાપસ વંદન આંબીલ દેય અતિરેક રે.. મંચક તડકે મૂકે પ્રાણુ ચકલાના માળા ભાગે કલંક ચેરીનું કહીય દંડાવે અધમ વ્યાપારને કાજે રે... પૂજન ઉપર અગ્ની બાલે કલૂ કરંતા દવ લગાડે સરેવર સૂકવે મુરતિને ભેટ કહેતા રે... એ કરણને કારણે બાવીસ–૨૨ આંબીલ આવે સારાં ગૃહ ભાંજે વળી કેલિયાવડનાં બાવીસ આંબલ ધારે રે... . ૨૨ જળ મૂકાવણ છ ઉપવાસ કરકડા મડે એક - ખારૂમીઠું પાણી ભેળવતાં કહ્યો ઉપવાસ સમેક રે ૨૩અપૂર્ણ ક આશાતૃષ્ણની સઝાયો [૫૧] આશા એરનકી ક્યા કીજે જ્ઞાન સુધારસ પીજે ભટકે દ્વાર દ્વારા લેકનકે કુકર આશા ધારી આમ અનુભવ રસકે રસીયા ઉતરે ન કબહુ ખુમારી. આશા. ૧ આશા દાસીકે જે જાયે તે જન જગકે દાસા આશા દાસી કરે જે નાયક લાયક અનુભવ પ્યાસા., , ૨ મનસા પ્યાસા(લા) પ્રેમ મસાલા બદા અનિ પરજાલી : તનભઠ્ઠી અટવાઈ પીકસ . જાગે અનુભવ લાલી.. આગમ પીયાલા પીવો મતવાલા ચિન્હી અધ્યાતમ વાસા આનંદઘન ચેતન વૈ ખેલે દેખે લાક તમાસા... . . ૪
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy