SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ - સજઝાયાદિ સંહ ૨ કરમાદાન પનરે કહ્યા વળી પા૫ અઢાર ખિણ ખિણ તે સહુ ખામ સંભારિ સંભાર ૩૩ ઈણુભવ પરભવ એહવા કિધા હુવે પાપ નામ કહીને ખામયી કરિજ પશ્ચાત્તાપ ૩૪ ખરચ કઈ લાગી નહિ દેહને નહિં દુઃખ પિણ મને વૈરાગ્યે આણુયો સહી પામસ્યૌ સુખ ૩૫ સંવત સેલ અણુએ અહમદપુરમાંહિ સમય સુંદર કહે છત્રીસી આયણ ઉછાહિ ૩૬ [૩૫૦] પ્રણમી સદ્ગુરુના પદપંકજ કહીઈ આલેણ સારી દેવવંદન કરણે પુરીમદ્દ એક કરે નર નારી રે.. ભવિકા ! આયણ ચિત્ત ધરી ગુરૂ ને જ્ઞાન આશાતના કરતાં એકાસણુ એક આવે અનંતકાય ગે પુરીમદ્દ કરતાં ભવિ શુદ્ધ થાવે રે.... - એક સુવાવડે એક ઉપવાસ પારકા દ્રવ્યની ચોરી કલહ કરીને અન્ન જે ચોરે કરો ઉપવાસ સવેરી રે... - ઉખલમૂલ દીધે રમણી ભજન ભંગે એક કરી ઉપવાસને નાત્ર ભણાવે પાપ મિટે સવિ છેક રે... બેઈકીના જીવે હણ્યા હોય દેય ઉપવાસે છૂટે તે ઈદ્રીના ત્રણ કહ્યા તે કરતાં કર્મજ તૂટે રે.. અનંતકાયનું ભક્ષણ કરતાં અણગલ જલ પીવંત ચારીને પરનિઘા કરતાં એક ઉપવાસ આવતા રે.. . જહું આળ દીયતા પ્રાણું બાર કરે ઉપવાસ પારકાં વસ્ત્રને દ્રવ્યની ચાર આંબીલ દેય હેય તાસ રે.... , દેવપૂજા ગુરૂ દ્રવ્ય જ અંગે નીવી એકાસણું, કરીયે ચઉરિદ્રી વધ કરતાં ચાર ઉપવાસે ભવ તરીયે રે.. પંચેન્દ્રિના જીવ હર્ણતા લાધું અદત્તા દાન ઉત્કટું મૃષાવાદ બોલંતા દસ ઉપવાસ પ્રમાણે રે.. હીનજાતિની ઈસ્ત્રી આદરતાં અધમપુરૂષને સંગે એકાદસ ઉપવાસ કરંતાં સમક્તિ પ્રગટે રંગે રે... ચેથું વ્રતને પોષહ ભેગે નવ કહ્યા ઉપવાસ ઉત્કૃષ્ટી સુવાવડે ચાર ' ઉપવાસે ફલ ખાસ રે... ૩ ૪
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy