SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ સઝાયાદિ સંગ્રહ તૂટી-ફૂટી વાંસની ખલી બાંધી મુંજને બંધ ચાર જેણે ચોપે લઈ ચાલે ભાર વહી નિજ બંધ સમશાને મૃત બાળે રે ખેળી ખેાળી રાખ કરી. મન ભમરા પરઘર નવિ ભટકે નિજ ઘર રમીયે રંગ રાગદેષ મમતાને વારી ભજ પ્રભુ સમતા સંગ સાંકળચંદ કહે ના રે આવાગમન ફરી. -- [૨૭૭] આતમ-દીરે અનુભવ સાંભળે ચેતન! તારું નહિં કાંઈજી અસંખ્ય પ્રદેશ રે આતમ એકલો જડ પુદ્ગલથી ૨ મિનજી આતમનંદી ૧ સિદ્ધસ્વરૂપે રે સંગ્રહનય ગ્રહે અરૂપી આતમરામજી વિભાવ દશામાં રે આતમ મૂકી ભયે ચઉગતિ અપારજી... . ૨ પર પરિણતિને રે સાવ દૂર કરી પરમાતમશું એક નાનજી મંત્રી પ્રમોદ ને કારુણ્ય ભાવના માધ્યસ્થ શુચી ઉદારજી... - ૩ ઘાતી કર્મે રે ચારે ખપાવીયા પ્રગટયે અવિચલ ભાણજી બાર ગુણે કરી અરિહંત પર અક્ષય સિદ્ધગુણ આઠજી ગુરુ અઠયાસી રે ગુણ ગ્રહણ કરી શાંત મુદ્રાએ એક ચિત્તજી ભાવ વિચારી રે આતમ કારણે લક્ષણ જેમ ઉલ્લાસજી... . આશ્રવ મૂળે રે સંવર ઉપન્યો શુભ પરિણામ તે વારજી દષ્ટિ રાખે રે શુદ્ધાતમ ભણું જેમ પામે ભવપારેજી. , જે જે અંશે રે નિરુપાધિકપણું તે તે અંશે રે સિદ્ધ સવ ઉપાધિ રે મુક્ત એ આતમા વિલસે નિજ ગુણ રિદ્ધજી... . નિમિત્તાલંબન શુદ્ધ ગ્રહણ કરે પ્રગટ કરે આતમરામજી મુક્તિકમલ રે સુખ અનુભવ કરે કેશર સાદિ અનંતજી . રિ૭૮] ચપ કરીને તમે ચેત રે પ્રાણી આ અવસર બહ રૂડે રે. પછી તમે ઘણી સૂરણ કરશે જિમ પિંજરમાં સૂડો રે ચૂપ કરી ૧ સવેળાયે સંભારતા નથી કાંઈ કરો ખટાઈ રે કાળ આવીને કંઠ જ ઝાલશે નગરી જાશે લુંટાઈ રે.... ૨ રત્નચિંતામણિ હાથમાં આવ્યો પારખું કરીને જુઓ રે હાટા પદનો મનખો પામી હાથે કરી કાંઈ ખૂઓ રે.... ૩ દેહિલામાંથી દેહિલે પામ્ય માનવને અવતારે રે નવ ઘાટી ઉલંઘીને આવ્યા ન રહી મણું લગારે રે.... ૪
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy