SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા–ચેતનને ઉપદેશક સઝાયે વખત વખત મત ચૂકીયે ફેર ન આવે સોઈ માનવ ભવ એળે ગમી મિલ મુશ્કેલ હોઈ મીલ મુશ્કેલ હાઈ કંસ મનમે' ન વિચારે જાય અકજજ અવતાર કછુક દિલમાંહિ ધારે કહે માણુક સુણ યાર એર ટંટા સબ મૂકે સાધે આતમ કાજ વખત વખત મત ચૂકે... ૭ બંદા બહેત ન ફુલીયે ખુદા ખમેગે નહિ જોર જુલમ નવિ કીજીયે મૃત્યુલેકકે માંહિ મૃત્યુ લેક કે મહિ હસબા તરત દેખાવે જેતા નર કરે ગુમાન એતા નર ખતા પાવે કહે દિન દરવેસ મ કર્યું હોગા ફલ ગંદા ખુદા ખમેગે નહિ ' બહેત ન ફુલીયે બંદા.... ૮ રિ૬] મોત નગારું માથે ગાજે સેડ તાણી કેમ સૂતા રે જાગશે નહિ તો શિર પર પડશે જન્મ-મરણના જતા રે... મોત નગારું ક્ષણભંગુરતા દેહની સાચી કાચના જેવી વિનાશી રે કાયાની માયા નહિં મૂકે તે મતની પડશે ફાંસી રે શાશ્વત નિત્ય–ચેતન અવિનાશી જાણે જડને વિનાશી રે વિનાશી વસ્તુમાં રાચી રહ્યા તે પામશે અંતે હાંસી રે જોબનનું જોર ચાર દિવસનું ટકાવ્યું તે નહિ ટકશે રે ધર્મસાધનામાં ગફલત કરશો તો વખત ગયેલે ખટકશે રે જાગો -જગાવો મેહનિદ્રાથી સમય કેમ ગમા રે . વખત ગયાની કિંમત આંકી જે બચે તે બચાવે રે , લાખચોરાશી ફેરા ફરતાં કરતાં નહિં ક્યાંય ઠામે રે સકલ સામગ્રી નરભવ કેરી પુણ્યશાળી કઈ પામે રે , ભવ સાયરમાં ઝેલા ખાતું વહાણ આવ્યું છે કિનારે રે નહિં ચેતે તે પાછું ફરસે જોતાં પવનની લહેરે રે , દરીયે આ ડેલી નાખ્યો ખાબોચીયે કેમ બૂડયા રે ચેતે નહિ તે મેહની જે જાણજે આવીને ગૂડ્યા રે , લાંબા કાળથી ઝંખના કરતાં રત્ન અચાનક લાગ્યું રે પ્રમાદ કરીને ગફલત ખાશે તે જણજે પાછું ગુમાવ્યું રે, ભવ અટવીમાં ચાર કષાયે ચારે તરફથી લડ્યા રે ધમ ખજાને ખાલી કરાવી પ્રત્યેક ભવમાં ફૂડ્યા રે , ૧૦
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy