SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા-ચેતનને ઉપદેશક સઝાયો પામીશ તું પાસે થકી બાહિર શું ખોળે બેસે કાં તુ બૂડવા માયાની એળે.. પ્રોડ્યા વિણ કેમ પામીયે સુણ મૂરખ પ્રાણી પીવા કેમ પસલીમેં ઝાંઝવાનાં પાણી આપ સ્વરૂપ ન ઓળખે માયા માંહે ચૂલે ગરથ પિતાની ગાંઠને વ્યાજમાં જીમ ફૂલે... . -જોતાં નામ ન જાણીએ નહીં રૂપ ને રેખ જગમાંહે તે કેમ જડે અરૂપી અલેખ... અંધ તણી પર આફળે સઘળા સંસારી અંતર પટ આડે રહે કોણ જુવે વિચારી- પહેલાં પડ પાછું કરી પછી જેને નિહાળી નજરે દેખીશ નાથને તેહશું લે તાળી બંધનહા કે નથી નથી છેડાવણહારે પ્રવૃત્તિ બાંધીએ પતે નિવૃત્ત વિસ્તારે... • ભેદભેદ બુઢે કરી ભાસે છે અનેક ભેદ તકને જે જે તે તે દીસે એક... . કાળે ધોળું ભેળીએ તે તે થાય બેરગુ બે રંગે બૂડે સહી મન ન રહે ચંગુ.. , મન મરે નહીં છતાં લગે ઘૂમે મદ ઘેર્યો તબ લગે જગ ભૂલે (હ્યુ) ભમે, ન મિટે ભવ કેરે , ઉંઘ તણે જેરે કરી શું મોહ્યો સુહણે અળગી મેલી ઊંઘને ખાળી જેને ખૂણે છે ત્યારે જગમાં તુજ વિના બીજે નવિ દીસે ભિન્ન ભાવ મટશે તદા સહેજે સુજગીસે.. - ૧૪ મારું તારું નહિ કરે સહુથી રહે ત્યારે ઈણે એહી નાણે એાળખે પ્રભુ તેહને પ્યારે - ૧૫ સિદ્ધ દશાએ સિદ્ધને મળીએ એકાંતિ ઉદયરત્ન કહે આતમા તે ભાંગે ભ્રાંતિ...
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy