SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ આત્મબોધની સજઝાયે [૨૨] ઈમ અન્યાય કરી પરેપરે મેં મેળવ્યું ધન જેહ નિત્યમિત્ર ને પર્વમિત્રને અરથે આપ્યું તેહ પણ પ્રસ્તાવ પડયે એ મિત્તા નવિ નીમ લગાર મારું કીધું કાંઈ ન જાણ્યું કશી ન કીધી સાર ૨ તાહરું એકવાર મેં અળ(ડ)વે કાંઈ ન કીધું કાજ તે તુજ આગળ શું દુઃખ દાખું આવે એ મુજ લાજ ૩ વળતું જુહારમિત્ર હવે બે લાજ ન કાજે ભાઈ સાવધાન થાજે હવે સુંદર જે જે સારી સગાઈ પ્રેમ ધરીને સાથ ન મળજે તેહનું કહ્યું મત કરજે તે લંપટ જાણી એ સરજે રાજાથી મત ડરજે હવે મુજ સાથે મલી મનશુદ્ધ કહીયું કરજે મારું મુજશુ કપટ કદી નવિ મડે તે તાહરું દુઃખ વારું ૬ પ્રેમ ભલે તિહાં કપટ ન કીજે મન દઈને મળીયે વળી દુરજનનાં વચનને સાંભળી અળગાં કિમે ન ટળીચે ૭ રાજાનું જિહાં નવિ ચોલે તિહાં તુજને લઈ મેલું આવી બેસ બંધવ મુજ ખધે તાહરી ચિંતા ફેલું જે પણ માહરે ખંધ ચડીને વળી જઈશ એ સામું રાજા તુજ તતકાલ ધરીને ફરી માગશે નામું ૯ તેહ ભર્ણ સાવધાન સહી થાજે બંધવ ! બહુ શું કહીયે? સંધિ નર બે સાથે મિલતાં બે મારગ કિમ જઈએ ૧૦ મહેતે કહે એવડું મમ કહેશે તેહને પ્રેમે ધાયે તેહને મિત્ર હવે શું કીજે ભલે મિત્ર તું પાયે ૧૧ જે તમે કહેશે તે પરે કરશું બલિહારી તુજ નામે એહ રાજા જિહાં પીડી ન શકે મુજ મહલે એણે ઠામે ૧૨ રિ૨૮). તેણે થાનકે જાતાં એ નૃપનાં જણ બહુ દેખા દેશે જે મુજથી ક્ષણ અળગા થાશો તે તે લૂંટી લેશે માહરે ખંધ ચડશે તેણે કાંઈ તુજ સાથે નહિં ચાલે સાવજ સિંહતણે શિર બેઠાં કિમ જ બૂક મુખ ઝાલે એકમને હું છું તુજ ઉપરે તેહ માનજે સાચું તુમથી ક્ષણ અલગ નહી હીયે કિમ મન કીજે કાચું ૩
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy