SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ સજઝાયાદિ સંગ્રહ. અને બીજો રસ્તે આ રીતે છે–પરંતુ જીવ આઠમાગુણસ્થાનકથી ઉપશમ શ્રેણીએ ચડે તે અગ્યારમાં ગુણસ્થાનક સુધી જઈને પાછા પડે છે. ભવચક્રમાં ક્ષપકશ્રેણી એક જ વાર પ્રાપ્ત થાય છે, અને ભવચક્રમાં ઉપશમણ પાંચવાર પ્રાપ્ત થાય છે. ૮. પરા-આ દષ્ટિમાં વત’નાર જીવને ભેગના ૮ અંગ પૈકીનું સમાધિ અંગ પ્રાપ્ત થાય છે દિમા વર્તનાર જીવને તત્વબોધ ચંદ્રની ચંદ્રિકા જેવું હોય છે જે કાયમ રહે છે આ દૃષ્ટિમાં વર્તનાર જીવને પ્રવૃત્તિ ગુણ પ્રાપ્ત થાય છે, જેથી આમ તલ્લીનતા થાય. આ દષ્ટિમાં વર્તનાર જીવને આઠમે શાર્વષ ચાલ્યા જાય છે. - સાતમી દષ્ટિમાં તત્વબેધ અંગે જે આદરણ પ્રાપ્ત થઈ હતી તેમાં પરિપૂર્ણતા પ્રાપ્ત થાય. તે કારણે તેની સર્વ ક્રિયા દૂષણ વિનાની હાય. - ૪ નવધા ભક્તિનું ફળ આત્મજ્ઞાન-આત્મજ્ઞાનનું ફળ મિક્ષ સવણે ગુણે ય વિણાણે પચ્ચકખાણે ચ સંજમે અણહએ તવેચવ દાણેઅકિરિયા સિદ્ધી સતપુરૂષોની પર્ય પાસનાનું ફળ ધર્મશ્રવણ છે. ધર્મશ્રવણનું ફળ જ્ઞાન છે. જ્ઞાનનું ફળ વિજ્ઞાન (વિરતિ) છે વિરતિનું ફળ આશ્રવનિરોધ (સંવર) તપબલ તથા પચ્ચખાણ છે. પચ્ચખાણનું ફળ સંયમ છે. સંયમનું ફળ અનાશ્રવ (સંવર) છે. અનાશ્રવનું ફળ તપ છે, તપનું ફળ કર્મનાશ છે, કમનાશનું ફળ નિષ્કમપણું છે, અને નિષ્કર્મપણાનું ફળ સિદ્ધી છે. - આત્મજ્ઞાનદશનની સજઝાયો [૧૩-૨૧૩] શ્રવણ કીર્તન સેવન ત્રણ સાર, વંદન નિન્દ (વચન) ધ્યાનમનિ'ધ રિ લઘુતા એકતા સમતા સહી, નવધા ક્રિયા તે ઈમ સહી...૧ ગુણ અનંત જીવ દ્રવ્યના કહ્યા, જ્ઞાનદશન સુખવી ગ્રા તેહતણું સાંભળવું કરે, પ્રથમ ક્રિયા પાતિક પરિહરે...૨ કીન કથની વારે (ક) અતિઘણું જે દ્રવ્યગુણપર્યાયે ભણી વચનગી પાતિક પરિહરે, બીજી ક્રિયા સજ થઈ આરે... ૩ સેવન કરતે હૃદયમેઝાર, ગુણ સંભારે વારમવાર દુર્ગતિ કાપે નિચ્ચે સહી ત્રીજા બેલથકી એ લેહી...૪
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy