SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સઝાયાદિ સંગ્રહ સાધુ નિજ વીર્યથી પરતણે નવિ કરે ગ્રહણને ત્યારે તે ભણી વચન ગુપ્ત રહે, એહ ઉત્સર્ગ મુનિ માર્ગરે સાવ ૫ યોગ જે આશ્રવપદ હતું, તે કર્યો નિજ રૂપરે લેહથી કંચન મુનિ કરે, સાધતા સાધુ ચિપરે સારા ૬ આમહિત પરહિત કરણે, આદરે પંચ સજઝાયરે તે ભણી અશન વસદિકા, આશ્રયે સર્વ અવવારે સા. ૭ જિન ગુણ સ્તવન નિજ તત્ત્વને, જેથવા કરે અવિરેાધરે દેશના ભવ્ય પ્રતિબોધવા, વાયેણું કરણ નિજ ધરે સારા ૮ નય ગમ ભંગ નિક્ષેપથી, સ્વહિત સ્વાદુવાદ યુત વિરે સેળ દશ ચાર ગુણશું મલિ, કહે અનુગ સુપહાણ સા. ૯ સૂત્રને અર્થ અનુયાગ એ, બીય નિયુકિત સંજુત્તરે તીય ભાળે નયે ભાવિયે, મુનિ વદે વચન એમ તતરે સા. ૧૦ જ્ઞાન સમુદ્ર સમતા ભર્યા, સંવર દયા ભંડાર તત્વ આનંદ આસ્વાદતા, વંદિયે ચરણ ગુણધારરે સા ૦ ૧૧ મેહ ઉદયે અહી એહવા (જિસ્યા) શુદ્ધ નિજ સાધ્યલયલીનરે દેવચંદ્ર તે મુનિ વદિએ ગહન અમૃત(જ્ઞાનામૃત)રસ પીને સાવ ૧૨ ૩. એષણા સમિતિના સક્ઝાય ૧૫૪] સમિતિ તીસરી એષણાજી, પંચ મહાવ્રત મૂલ અણું હારી ઉર્સગજી, એ અપવાદ અમૂલ મન મેહન મુનિવર, સમિતિ સદા ચિત્ત ધાર–એ આંકણું ચેતનતા ચેતનતીજી, નવિ પસંગી તેહ તિણ પર સનમુખ નવિ કરેછે, આતમ રતિ વતી જેહ મનસી૦૨ કાયયોગ પુદ્ગલ ગ્રહે છે, એહ ન આતમ ધર્મ જાણગ કરતા ભેગતાજી, હું માહરે એ મમ મ. સ. ૩ અનભિસંધિ ચલ વોયને, રેઇક્ર શક્તિ અભાવ પણ અભિસંધી જે વયથીજી, કેમ ગ્રહે પરભાવ મ. સ. ૪ ઈમ પરત્યાગી સંવરીજી, ન ગ્રહે પુદ્ગલ બંધ સાધક કારણું રાખવા જી. અનાદિક સંબંધ મ. સ. પ આતમતત્વ અનંતતાજી, જ્ઞાન વિના ન જણાય તેહ પ્રગટ કરવા ભણજી, શ્રુત સજઝાય ઉપાય મ. સ. ૬ તેહ જે હથી દેહ રહે છે, આહારે બલવાન સાધ્ય અધૂરે હેતુને છે, કેમ તજે ગુણવાન મ. સ. ૭
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy