SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૮ ૮ + ૮ અષ્ટપ્રવચનમાતાની સક્ઝા ઢાળઃ પ્રથમ અહિંસક વ્રત તણજી રે, ઉત્તમ ભાવના એહ સંવર કાર ઉપદિશી રે, સમતારસ ગુણગેહ, મુનીશ્વર ઈર્ષા સમિતિ સંભ ૨. આશ્રવ કરતનું યોગનીજી, દુષ્ટ ચપલતા વાર મુoઇ-૧ કાય ગુક્તિ ઉત્સર્ગનીઝ, પ્રથમ સમિતિ અપવાદ ઈરિયા તે જે ચાલવું, ધરે આગમ વિધિ વાર . . ૨ જ્ઞાન ધયાન સઝાયમંછ, સ્થિર બેઠા મુનિરાજ શાને ચપલપણું કરે છે, અનુભવ રસ સુખરાજ • • મુનિ ઉઠે વસહી થકીજી, પામી કારણ ચાર જિનવંદન ગ્રામાંતરેછે, કે આહાર વિહાર પરમ ચરણ સંવર ધરૂછ, સવજાણુ જિન દિક શુચિ સમતા રૂચિ ઉપજે, તિણે મુનિને એ ઈ . . રાગ વધે સ્થિર ભાવથીજી, જ્ઞાન વિના પરમાર વીતરાગતા ઈહતા , વિચરે મુનિ સાહાદ એ શરીર ભવમૂલ છે, તસુ પોષક આહાર જવ અયોગી નવિ હવે, તાવ અનાદિ આહાર - - ૭ કવલાહારે નિહાર છેજી, એહ અંગ વ્યવહાર ધન્ય અતનું પરમાતમાજી, જિહાં નિશ્ચલતા સાર છે . પર પરિણતિ કૃત ચલતાજી, કેમ છૂટશે એહ એમ વિચારી કારણેજી, કરે ગોચરી તેહ ક્ષમાવત દયાલુઆઇ, નિઃસ્પૃહ તનુની રાગ નિર્વિષયી ગજ ગતિપરેજી, વિચરે મુનિ મહાભાગ ૧૦ પરમાનંદ રસ અનુભવ્યા(વી) નિજ ગુણ રમતા ધીર દેવચંદ્ર મુનિ વાંદતાંજી, લહીયે ભવજલ તીર છે . ૧૧ ૨, ભાષાસમિતિની સઝાય ૧૫૩ સાધુજી સમિતિ બીજી આદર, વચન નિર્દોષ પ્રકાશ રે ગુપ્તિ ઉત્સર્ગને સમિતિ તે, માગ અપવાદ સુવિલાસરે. સાધુજી ભાવના બીજી મહાવ્રત તણી, જિનભણી સત્યતા મૂલરે જેહથી (ભાવ) અહિંસકતા વધે, સર્વ સંવર અનુકૂલ રે, સા૦ ૨ * મૌનધારી મુનિ નવિ વદે, વચન જે આશ્રવ ગેહરે આચરણ જ્ઞાન ને ધ્યાનને, સાધક ઉપદિસે તેહરે સા. ૩ ઉદિત પર્યાપ્તિ જે વચનની, તે કરિ શ્રુત અનુસાર બંધ પ્રાગભાવ સઝાયથી, વળી કરે જગત ઉપકાર સા૦ ૪ ૧ ૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy