SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સાયાદિ સંગ્રહ અસમાધિર વીસ સ્થાનની સઝાય [૧૪૧] શ્રી જિન આગમ સાંભળી ચિત્ત સમાધિ કરજે રે થિર શુભાગે આતમા સમતાએ વાસીજે રે...શ્રી જિન આગમ૦૧ વીસ બેલ અસમાધિના ચેાથે અંગે ભાખ્યા રે. આવશ્યક નિયુક્તિમાં ચોથે આવશ્યક દાખ્યા રે... - ૨ દુત દુત પથે ચાલવું -અપ્રમાજિત ઠામે રહેવું ? તિમ દુષ્પમાજિત જાણવું? પંથિ ગમનનું કરવું રે.. . અધિક શય્યાસન સેવ ઉપગરણાદિક લેવું ! રત્નાધિક મુનિ પર જાવેછ થિવિરેપઘાત ચિંતવવું રે. . ભત પ્રાણ ઉપઘાતીએ બાલાવ્યો બહ કેપે રે૧૦ દીર્ઘ રેસ રાખે ઘણે ૧૧ પિટ્ટિમસ આરેપે રે.. . વારંવાર આશરું નિષ્ફર કલંકાદિક બેલે ૧૩ ઠેધાદિક જે ઉપશમ્યા તે ફિરિ અધિકરણને ખેલેરે૧૪.. કરે સઝાય અકાળમાં કર પગ સરજન પજે રે? ગાઢ સ્વરે ત્રિરાત્રિ લ૧૭ કલહ માંહે ચિત્ત રંજે રે૧૮ ગણ ભેદાદિક મટકા ઝંઝ કરણનો રાગી રે સુર્ય ઉદય ને આથમે તિહાં અશનાદિક ભોગી રે....... ૮ એષણાદિકે શમતે નહીં એ અસમાધિ વરતે રે ચિત્ત સમાધિ ન ઉપજે દ્રવ્ય ક્રિયા બહુ કરતે રે... નામ થકી એ દાખીયા પણ એહમાં બહુ આવે રે આત’ રૌદ્ર દેય ધ્યાનથી ચિત્ત ચપળતા થાવે રે... એહ પરિહર્યા(હરતાં) મુનિ તણે ચિત્તસમાધિ સલુછે રે ભાવક્રિયા સફલી હેયે જ્ઞાનવિમલ ગુણ સુઝે રે... ઈ અબ્દનયભંગીની સજઝાય [૧૪] સુગુરૂ સુદેવ સુધર્મનું, જેહ તત્વ ન જાણે, મુનિ શ્રાવક વ્રત નદિરે, ભાવે પણ નાણે ના ચેતન ! જ્ઞાનદશા ભજે ત પર નિંદા ઉદાસ ભાવપણું ભજે જિમ જલ અરવિંદા ચેતન, ૨ નવિ જાણે નવિ આદરે, નવિ પાળે અંગ તેહ મિથ્યાત્વી સવિ જના કહ્યા, પહિલે ભંગે તેહ ચેતન ૩.
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy