SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અવ તિ સુકમાલની સજઝાયે સંવત સત્તર એકતાળી, શુકલ આષાઢ કહીશે રે વાર શનિશ્ચર આઠમ દિવસે, કીધી સજઝાવ જગીશે રે..... ૬ અયવંતિસુકુમાર મલાવે, મધુર સ્વરે ગુણ ગાવે રે કહે જિનહર્ષ દ(તપે) વડ દાવે, શાંતિ સુખ પાવે રે.. . ૭ . [૩૯ વંદ અયવતી સુકુમાલને રે નયરી ઉજેણું માંહિ કહાયરે ભદ્રા સુત સુખ વિલસે નવનવારે ઘરણું બત્તીસારું મનભારે...વદ. ૧ સંયમ લેઈ પરીષહ ભયે રે ન વળ્યો ધ્યાન થકી તિલ માત રે , એક સામાયિકે પાઓ ભલું રે નલિની ગુલ્મ વિમાન વિખ્યાત રે .. ૨ સદ્ગુરુ નિજ ઘર આવી સમેસર્યા રે સાંભળી નલિની ગુલમ વિમાન રે જાતિ સમરણ તેહને ઉપને રે દીખગ્રહી ધરિ મનમેં ધ્યાન રે - ૩ ગુરુને પૂછી કાનનમાં રહ્યો રે કાઉસગ્ગ સિરાવી નિજ કાય રે પૂરવભવની નારી સિયાલણી રે અંગવિલુ તેણે આય રે અમર વિમાને જઈને ઉપને રે લાધા નખિણ ભેગ રસાલ રે વાચક શ્રી હીરચંદના પાયે નમી રે જગચંદ પ્રણમે તેહ ત્રિકાલ રે . ૫ * અશરણ ભાવનાની સજઝાય [૧૪] નિજ સ્વરૂપ જાને બિન ચેતન જગમેં નહિ હૈ કેઈ સરણ(ના) કયું હારમ ભૂલાના જાન નિજરૂપ સચ્ચિદાનંદ રસ ઘટ ભરના...નિજસ્વરૂપ ઈદ્ર-ઉપેદ્ર આદિ સબ રણે વિના સરણ થમમુખ પરના અતિરોગ ભરાયે જીવકી કોન કરે જગમેં કરૂણા.. - ૨ માત-પિતા-સ્વસુ-ભાત-પુત્રકે દેખતે હી યમ લે ચલના મુખવાય રહેશે શરણું નહીં તિન મેં કે કરના... . મૃતક દેખી શેચ કરે મન અપના શાચ નહીં કરના દમૂરખ તુ રે કરમકી ગતિસે સહુ જગમેં ફિરના.. જગવનદુઃખ-દાવાનલ દહકે હિરનપતકા કે સરના? તિમ સરગવિના તું મેહસે પિડકે ક્યા ભરના?. . હરિ વિરચિ ઈશ નહિં ત્રાતે આપહી તિનકો ક્યા સરના જિનવચન હી સાચે જીવના જિતના હી આયુ ધરના.... , આતમરામ તું સમજ સયાને લે જિનવરજીકા સરના મમતા મત કીજે નહિં તેરી-મેરી મૈ તે પરના... સ-૯
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy