SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિ સુકુમારની સજા ૧૨૭ અમે મનમાં જાણતી, દેખશુ દરિશણ નિત્ય પૂજ્ય ચરણકમળ નિત્યે વાંદણું, ચિંતવતી ઈણ પરે ચિત્ત . દૈવે દીધું રંડાપણું, હવે અમે થયાં અનાથ મનનાં દુઃખ કહીયે કેહને, અમચા પડયા ભંઈ હાથ , શું કહીએ કરીએ કહ્યું, અમને હૃઓ સંતાપ , દુઃખ કહીએ કેહને હવે, અમચા પૂરણ પાપ છે ઊભી પસ્તા કરે, નાખતી મૂખ નિઃશ્વાસ કામિની કહે જિન હર્ષ ઘરે ગઈ, બત્રીશે થઈ નિરાશ કામિની , [૧૩૬) દુહા : ઈણિ પરે રે ગેરડી, તિમ પુરે વળી માય મેહ તણું ગતિ વંકડી, જેહથી દુર્ગતિ થાય-૧ જિમ જિમ પિયુ ગુણ સાંભરે, તિમ નિમ હૃદય મેઝાર દુઃખ વિરહે સુખ હોય કિહાં, નિષ્ફર થયે કિરતાર ઢાળ : દુઃખ ભર બત્રીશે રેવતી રે, ગદ ગદ બેલે વચન પરલેકે પહોંચ્યા સહી રે, સાસુ તુમ પુત્ર રતન. દેજો મુજને મુજ રે, અરે સાસુના જાયા અરે નણંદના વીરા, અરે અમૂલક હીરા અરે મોહનગારા, અરે પ્રીતમ પ્યારા દેજે મુજને મુજ રે ૧ ભદ્રા સુણું દુઃખણ થઈ રે, પુત્ર મરણની વાત. ચાર પહાર દુઃખ નિગમી રે, પહતી તિણે વન પરભાત દેજો. ૨ કંથેરી વન ટુંકતાં રે, પુત્ર કલેવર દીઠ નારી માંય રેઈ પડી રે. નયણે જળધારા નીઠ હોયડા ફાટે કાં નહીં રે જીવી કાંઈ કરેશ અંતરજામી વાલહે રે, તે તો પહોં પરદેશ હોયડા તું નિષ્ફર થયું રે, પહાણ જડયું કે લોહ ફીટ પાપી ફાયું નહીં રે વહાલા તણે વિકાહ હીયડું હણું કટારીયે રે, ભુંજુ અંગારે દેહ સાંભળતાં ફાયું નહીં રે, બેટો તારો નેહ , ૬ ઘણી પરે સુરે ગેરડી રે, તિમહી જ ચૂરે માય પિયુ પિયુ મુખથી કરી રહી રે, બપૈયા મેહ (મેર) જિમ જાય - ૭ દુખ ભર સાયર ઉલટયો છે, છાતીમાંહિ ન સમાય પ્રેતકારજ સુતનું કિયું રે, જિનહષહિયે અકળાય
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy