SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ - ૧૩૪] દુહા : વંદન આવી ગેરડી, પ્રાતઃસમય ગુરૂ પાસ કરી મુખથી વદે, નાહ ન દીસે તાસ-૧ મુનિ કહે અનુમતિ લહી, કાઉસગ રો સમયાન મન ઈછિત ઘર પામી, પહોંચ્યો દેવ વિમાન -૨ હાળ : તિણ અવસર આવી એક જ બુકી રે, સાથે લેઈ પિતાનાં બાળ રે ભક્ષ લેવાને દશ દિશે ફિ૩, અવળી સવળી દેતી ફાળરે તણ૦ ૧ ચરણ રૂધિરની આવી વાસનારે, બાળ સહિત આવી વનમાંહિ રે પૂરવ વૈર સંભારી શેધતી રે, ખાવા લાગી પગશું સાહિરે. ૨ ચટચટ ચટે દાંતે ચામડી રે, ગટગટ ખાયે લેહી માં રે બટબટ ચમ તણું બટકાં ભરેરે ત્રત્રટ ડે નાડી નસ રે - ૩ પ્રથમ પ્રહરે તે જ બુક જ બુકીરે એક ચરણનું ભક્ષણ કીધરે તે પણ તે વેદનામેં કંપે નહીં રે, બીજે પ્રહરે બીજો પગ લીધરે..૪ ખાયે પિડી સાથળ તેડીને રે, પણ તે ન કરે તલભર રીવરે કાયા માટી ભાંડ અશાશ્વતીરે, તૃપ્ત થાઓ એકથી જીવરે , ૫ ત્રીજે પ્રહરે પેટ વિદારીયું રે, જાણે કર્મ વિદ્યાર્થી એણે રે ચોથે પ્રહર પ્રાણ તજી કરી, “નલિની ગુલ્મ” લહ્યાં સુખ તેણે રે . ૬ સુર વદીને તાસ શરીરને રે, મહિમા કરે અનેક પ્રકાર રે કહે “જિનહર્ષ” તેણે અવસર મળી રે, વંદન આવી સઘળી નારરે. ૭ [૧૩] દુહા : ગેરી સવિ ઝાંખી થઈ આવી નગરી મેઝાર મુખ કરમાણું માલતી, સાસુ દેખે તેણિ વાર –૧ કુળમાં કોલાહલ થયે, મંદિર ખાવા ધાય તન ભેગી જેગી હુઓ, કરમ કરે તે થાય -૨ ઢાળ : વાંદી પૂછે ગુરૂ ભણી, અમ દીસે નહીં ભરતાર પૂજ્યજી કિહાં ગયે મુનિ તે કહે, ઉપગે કહે તેણુ વાર કામિની, વાદી ૧ આવ્યા હતા પહત્યા તિહાં, દુ:ખ પામી મરણ સુણેય કામિની હા હા કહી ધરણી ઢળી, આંસુડાં ફૂટયાં નયણેય કામિની - ૨ હોયડું પીટે હ થશું, ઉખાડે શિરના કેશ કામિની વિલયે પિયુ વિણ પદમણી, સનેહી પામે કલેશ . . ૩ દિલાસે અમ દિલમાં હતું, વ્રતધારી હતે ભરતાર પૂજ્ય એટલુહી સુખ આમ તણું, સાંખ્યું નહીં કિરતાર . . ૪
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy