________________
૧૧૦
સઝાયાદિ સંગ્રહ
મુઝ હીયડું તહિ મેહીઉં રે મુઝનઈ તેરું ધ્યાન અહ તુમ્હ ખરઉ સનેહ રે કરજ્ય માગું માન. ભાગી૩ દૂર થકી તે ઢંકડાં રે
જેહરૂં મનનઉ રંગ પિઈણિ પ્રીતિ ચાલતી રે દિયર દેખી અંગ... . ૪ મન જાણુઈ મિલીયઈ ઘણું રે અરિહંતસ્ય એકતિ પાપ આલેઉ આપણા રે - ભાંજઈ મનની ભ્રાંતિ.. માહરઈ મનિ જિમ તું વસઈ રે તિમ જઉ તરઈ ચીતિ હુંઅ વસું જિન રાજીયાં જ તું તે સાચી પ્રીતિ. અરિહંત આવ્યા કોઈ કહે રે મુઝાઈ એહ જ કોડ અરિહંત સામું જોઈ ઈ રે મેલી નયણુંચી જોડ... . અરિહંતસ્યું મન મેલતાં જે તે સાચા સુખ હેઈ કુમતિ કદાગ્રહિ લાગતાંજી જેહવું હોઈ તેહવું જોઈ , ૮ હરખ ભણુઈ પ્રિય જાણ રે વિનતી જિનરાજ આણ તુમહારી હું વહુજી કરિયે તેહ ઉપાય.. - ૯
5 અજુનમાળાની સઝાય [૧૨] સદ્ગુરુ ચરણે નમી કહું સાર, અજુનમાળી મુનિ અધિકાર; ભવિ સાંભળે રૂડી રાજગૃહી પુરી જાણ, રાજ્ય કરે શ્રેણીક મહિરણ નગરી નિકટ એક વાડી અનૂપ, સકળ તરૂ જહાં શેભે સુરૂપ દીપે મુદુગર યક્ષ તિહાં દેવ, અજુનમાળી કરે તસ સેવ બંધુમતી, ગૃહિણી તસ જાણ, રૂપ યૌવને કરી રંભા સમાન એકદા અજુન ને ત્રિયા દેવગેહ ગયા વાડીયે બિહું ધરી નેહ ગેઠિલ વ નર આવ્યા તિવાર, વિકળ થયા દેખી બંધુમતી નાર અજુનને બાંધી એકાંતે ભેળવી બંધુમતી મનની હા ખાંત અજુન ચિંતે મુદગરપાણિ આજ, સેવકની કરજે , સાજ ઈમ ની સુણી યક્ષ પેઠે હે અંગ, બંધન તોડી ચાલ્યા મન રંગ - ૫ ગેઠિલ ષનર સાતમી નાર, મુદુગરશું મારીને ચાલે તે વાર દિન દિન ષટ્ટનરને એક નાર, હણ્યા છ માસ લગે એક હજાર
બારસે સાઠ વળી ઉપર જાણુ, હણ્યા તે માણસ મુદુગર પાણ વિસ્તરી નગરી માંહે તે વાત, લેક બીન્યા તે બહાર ન જાત